SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ્ર ] આધાર તેઓ લેતા, તે પેાતાના ઈષ્ટદેવના નામના સંવત્સરના જ આધાર લેતા. તેમ જ સર્વ વસ્તુને યશ પાતાના ધર્મને નામે જ ચડાવવામાં મગરૂરી માનતા. જેમ સિક્કાચિત્રનું અને ચિહ્નોનું છે, તેમ જ શિલાલેખમાંની હકીકતનું પણ સમજી લેવું રહે છે. તેમાં પણ મેટા ભાગે પેાતાની યશગાથા ગાવા કરતાં, ધાર્મિક વૃત્તિથી દાન દેવાની જ હકીકતા કેાતરાવવામાં આવતી હતી (જુએ ઉપરમાં ચણુવંશની હકીકતે પૃ. ૨૧૮-૧૯) વળી એ તે નિર્વિવાદીતપણે સિદ્ધ થયેલ છે કે રાજા ખારવેલ પાતે જૈનમતાનુયાસી હતા. એટલે જે આંક તેણે હાથીનુંકામાં કોતરાજ્યેા છે તે અન્ય કોઇ નહીં પણ જૈનધર્મીના છેલ્લા પયગંબર શ્રી મહાવીરનાજ સંવત્સરના સંભવે છે. આ મહાવીર સંવતના આરંભ તેમના નિર્વાણુ (બૈધ પરિભાષામાં જણાવવું હાય તે પરિનિર્વાણ) પામ્યાની તારીખથી થયેલ ગણાય છે. જેના સમય ઈ. સ. પૂ. પર૭ ઠરાવાયલ છે (જીએા પુ. ૨. પૃ. ૮–૯) તે હિસામે રાજા ખારવેશના રાજ્યનું ૧૦૩ આંકવાળું વર્ષ, તે ઇ. પૂ. પર૭–૧૦૩=૪. સ. પૂ. ૪૨૪ નું આવે છે. અને તે તેના રાજ્યાભિષેક પછીનું પાંચમું વર્ષ હાવાનું તેણે હાથીનુંકા લેખમાં જણાવ્યું છે. એટલે તેના રાજ્યાભિષેક ઇ. સ. પૂ. ૪ર૪ + ૫ = ૪ર૯ માં થયાને અથવા મ. સ. ૯૮ ના ગણવા પડશે.૪૭ આ એક વાત સિદ્ધ થઈ. વળી તેણે ૩૬ વર્ષ રાજ્ય કર્યું છે; જેથી તેનું મરણ ૪૨૯ - ૩૬ = ઈ. સ. પૂ. ૩૯૩ માં થયું કહેવાશે. એટલે તેને સમય ઈ. સ. પૂ. ૪૨૯ થી ૩૯૩ =૩૬ વર્ષ પર્યંતનેા હેાવાનું સાબિત થઈ ચૂકયું. અને પોતે ૨૫ વર્ષની ઉમરે ગાદીએ સમયના વિચાર પ્રચંડકાય કાઈ પણ મૂર્તિ ઉપર તેણે પેાતાનું નામ સુદ્ધાં પણ કાતરાવેલ નથી. લેખામાં (ખડક લેખમાં અને સ્તંભ લેખમાં ) જે તેનું નામ આવે છે તેમાં માત્ર ધર્મોપદેશ જ છે; એટલે તેમાં પેાતાની અહંતા દર્શાવવાનેા હેતુ નથી; જ્યારે ઉપરની મૂર્તિ એમાં તે તેવા ધર્મપદેશ કાતરાવાચે નહીં, અને કેવળ નામ કાતરાવવા જાય તે અહંકારનું દન કરાવાય છે. (૪૭) પુ. ૧. પૃ. ૩૪૮ માં ટાંકેલી હકીકત હવે પુરવાર થઇ ગયેલી ગણવી. તથા સતવહન વશની આદિ જે ૧૦૦ ૨૧ આવ્યા છે. એટલે તેનું આયુષ્ય ૨૫ + ૩૬ = ૬૧ વર્ષનું હતું એમ પણ નક્કી થઈ ગયું કહેવાશે. ઉપરના પારિગ્રાફમાં એમ સાબિત કરી ગયાં છીએ કે હાથીનુંફાના લેખમાં કાતરાવેલ ૧૦૩ના આંક મહાવીરસ્વતનેા છે અને ૧૦૩ના આંકની તેની ગણત્રી તેમના નિર્વાણુ અન્ય શયતા સમય ઇ. સ. પૂ. પરછ થી કરવામાં આવી છે. આ સિવાય જે ખીજી એક એ શકતા તે આંકને વિશે અમારા ધ્યાનમાં આવી હતી પણ પાછળથી મૂકી દેવી પડી છે, તેને પણ કાંઇક ખ્યાલ ત્ર આપી દેવા આવશ્યકતા છે; કેમકે સંવતાની કાળગણનાની પ્રથા ઉપર, પણ તેમાંથી કાંઈક પ્રકાશ પડે છે. તેમજ સંભવ છે કે, વિશેષ વિચારણાના ખીજા મુદ્દા વાચકવર્ગના મનમાં ઉપસ્થિત થાય અને બહાર પડે, તે આ આંકની શકત્યતા ઉપર વિશેષ ઉદ્ઘાપાડ થવા પામે; જેના પરિણામે અમે આપેલ નિર્ણય સત્ય છે કે અસત્ય તે નક્કી થઈ જાય. આ આંકની શકયતાના વિચાર કરતી વખતે એ ખીજી કલ્પના થઈ હતી . (૧) ખારવેલ ચક્રવર્તીના ચેદિવંશની વિચારણા અત્યારે ચાલી રહી છે, વળી તેણે પેાતે જ લેખની પંક્તિમાં એવા શબ્દો વાપર્યાં છે કે જેમાંથી ચેદિ નામના ક્રમ જાણે કાઇ સંવત તે સમયથી પ્રવાહમાં મૂકાયા હૈાય તેવેા આભાસ-નિ નીકળી રહે છે. તેમજ, અન્ય રાજવંશે એ પણ પેાતાના વંશના નામના સંવત્સરા ચલાવ્યા હાયાના અનેક દૃષ્ટાંતા આપણી નજરે પડી રહ્યા છે, ત્યારે ખારવેલે માં “ચેદિસંવત” નામના સંવતને૪૮ આશ્રય મ. સં. માં થયાનું લેખાવ્યું છે તે પણ સાબિત થઇ ગઇ ગણાશે. કેમકે શ્રીમુખ આંધ્રપતિ જે શતવહન વશના સ્થાપક છે તેને આ ખારવેલે, પેાતાના રાજ્યાભિષેકના ખીજે વધે એટલે ૯૮+૨=૧૦૦ માં લિંગના અમુક ભાગમાં ચડી આવતા અને સંસ્થાન જમાવતા અટકાવ્યા છે; જેથી તેણે નાસિક પાસેના મુલકમાં હઠી જઈ ને ત્યાં ગાદી સ્થાપી હતી. (૪૮) ન્યુએ આ પુસ્તકમાં પૃ. ૬૪ માંની હકી હકીકત તથા તે પાને ટી, ન, ૧૭ :
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy