SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ આકૃતિ વર્ણન નંબર પૃષ્ઠ ૩૨ ૨૦૦ ૩૩ ૨૨૭ ૩૪ ૨૫૨ ૩૫ ૨૭૫ ३६ ૨૭૫ २७ કોઈ સારા કળાકાર પાસે ચિતરાવી તે ધડ ઉપર ગેાઠવી દઈ રનું કરવાના હતા પરંતુ તે વસ્તુ લક્ષ્ય ન હાવાથી તેમની સંપૂર્ણ ચહેરા સાથેની મૂર્તિએ ઉપાવી કઢાય તેમ નથી; જેથી અત્યારે તે આવાં ધડથી જ સંતેષ ધરવા રહે છે. ગ્રહણના પાત્ર રૂદ્રદામનનું સિક્કાચિત્ર છે. તેનું વર્ણન અત્યાર સુધી બહાર પડી ગયેલ ત્રણમાંથી એકકે પુસ્તકમાં કરવામાં આવ્યું નથી. કેમકે અત્યાર સુધી ચણુના વંશના કાઇ સત્તાધીશના રાજ્યાધિકાર આળેખવા જ ધાર્યા નહાતા; જે ગેાઠવણ કરી રાખી હતી તે એટલા જ પુરતી કે ચણુ સંવતને સમય નક્કીપણે પ્રથમ સાષિત કરી બતાવવા અને પછી તેના સમર્થનમાં અનેક ઐતિહાસિક ઘટનાઆના મેળ જામી જતા સિદ્ધ કરી આપવા (જુએ પૃ. ૨૨૦ થી ૨૨૩ સુધી વર્ણવાયલા આઠ મુદ્દાઓ); હવે એક પગલું આગળ ભરવા વિચાર થઇ આવવાથી તેમનાં જીવનચરિત્ર દાખલ કરવામાં આવ્યાં છે. પરંતુ નવી આવૃત્તિ કરવાને સમય આવશે તે તેમાં સિક્કા ચિત્રના વર્ણનને રીતસર સ્થાન આપવામાં આવશે. બાકી અત્યારે તે સિક્કાચિત્ર નજરે જોઇને જ તથા તે સર્વ રીતે ચણુના સિક્કાને મળતું આવે છે એટલું જાણીને જ, અટકી જવું રહે છે, ઉપરમાં નવખંડ સુધી લગતાં ચિત્રોને સમાવેશ થઇ જાય છે. હવે દશમાખંડના પ્રારંભ થાય છે. તેમાં હાથીણુંફ અને રાજા ખારવેલનું વન આવે છે. જેમ તેમાંની અનેક ગેરસમજૂતિ દૂર કરવાને વિસ્તાર પૂર્વક વિવેચન કરવાની જરૂર પડી છે તેમ તે કથનને સાખિત કરનારાં અનેક પ્રકારનાં પ્રાચીન શિલ્પ-દસ્યે પણ રજી કરવાની આવશ્યકતા દેખાય છે જ. એટલે તેમાં કેટલાંક આ રાજા ખારવેલના ચેદિ વંશના સમય સિવાયનાં ચિત્રો પણ દેખાશે એટલું જણાવી દઈ એ. દશમ ખડે પ્રથમ પરિચ્છેદ્ય દશમ ખંડે દ્વિતીય પરિચ્છેદ દશમ ખંડે તૃતીય પરિચ્છેદ આ ત્રણે મથાળાચિત્રનાં વણુન માટે પરિચ્છેદ્ય ચિત્રની હકીકત જુઓ. હાથીણુંક્ાનું ચિત્ર છે. જે વસ્તુને લીધે આ ગુફ્ાનું નામ પડી ગયું છે અને જેને ગુફાના પ્રવેશદ્વારે જ ખડકમાંથી કાતરી કાઢી ઉભે કરી બતાવવામાં આવ્યેા છે તે હાથી પણ સાફ્ દેખાડવામાં આવ્યે છે. તેમાં કળાની દૃષ્ટિએ ખાસ કાંઇ નોંધવા જેવું નથી પરંતુ તે જમાનામાં પશુ આવડા મેાટા કદનાં પ્રાણી, આવી માદ્રી ગજાવર ખડકામાંથી
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy