SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ અને ઉપનિષ કારાના ઉદ્ભવસ્થાન તરીકે શકસ્થાન એટલે વર્તમાન અફગાનિસ્તાનના એક ભાગ ગણાય છે, છતાં તે હકીકતથી જેમ આશ્ચર્ય ઉદ્ભવતું નથી તા પછી મારા ઉપર પ્રમાણેના કથનમાં એવું શું છે કે આશ્ચર્ય ઉભું કરે છે? વળી બીજો ખુલાસા એમ પણ આપી શકાય કે, મુસ્લીમ સંસ્કૃતિના આદ્યપ્રવર્તક મહમદ પયગંબર સાહેબ મનાય છે અને તેમને સમય ષ્ઠ. સ. ની ૭ મી સદીમાં મૂકાય છે. એટલે એટલું તે। કબૂલ કરવુંજ પડશે કે તેમણે તે સંસ્કૃતિની ઉદ્ઘાષણા કરી, તે પૂર્વે તે તેમના અનુયાયી અન્ય સંસ્કૃતિમાં જોડાયલાજ હતા. વળી આપણે ઈતિહાસના અભ્યાસથી (જીએ પુ. ૨માં સમ્રાટ પ્રિયદર્શિનનું વૃત્તાંત તથા પુ. ૩માં પૃ. ૩૩ સામે તેના રાજ્ય વિસ્તારના નકશા) જાણી ચૂકયા છીએ કે, ઈ. સ. પૂ. ના ત્રીજા સૈકામાં એશિયાના ઘણા ઘણા ભાગમાં જૈન સંસ્કૃતિના પ્રચાર થવા પામ્યા હતા. તેમ ગર્દભીલવંશી વિક્રમચરિત્રના વૃત્તાંતે વર્ણન આલેખતાં પણ જણાયું છે કે (જીએ આ પુસ્તકે પૃ. ૫, ૪૯ તથા ૫૧ની હકીકત) તેમના સમયે—એટલે ઇ. સ. ની પહેલી સદીમાં-ખુદ અરબસ્તાન દેશમાંજ તેમજ ચણુવંશી જેવી પરદેશી સત્તાના રાજમલે ઇ. સ. ત્રીજી સદીના અંત સુધી ઉત્તરહિંદમાં પશુ, જૈનધર્મ સારી રીતે વ્યાપ્ત થઈ રહ્યો હતા. આ પ્રમાણેની બધી વસ્તુસ્થિતિ જે વિચારાય તા હું ધારું છું ત્યાં સુધી સ્માશ્ચર્ય પામવાનું કારણુ નિર્મૂળ થઈ જશે. વાસિષ્ક-એક [આટલું આટલું નિવેદન કરાયા છતાં પણુ નમ્રતાપૂર્વક જણાવવાનું કે ઉપરનું કિંચિત્ કથન પણ ધર્મભાવ તરફના કાઈ પક્ષપાતપણાથી મેં કર્યુંજ નથી, પરંતુ જે વસ્તુસ્થિતિ મને ઇતિહાસના અભ્યાસથી સમજવામાં આવી તે યથાર્થપણે વર્ણવી છે તેમજ આ પુસ્તકના વાચકામાંથી આશ્ચર્ય વ્યક્ત કરનારાઓના મનનું સમાધાન કરવા માટેજ આટલા ખુલાસા પણુ કરવા પડયા છે]. [ નવમ ખંડ (૨) વાસિષ્ણુ-વસેષ્ડ-એ! ક તેનાં નામ કનિષ્ક પહેલાનું મરણુ થવાથી તેની ગાદી ઉપર તેને જ્યેષ્ઠ પુત્ર વર્ઝષ્ક આવ્યા હતા. તેનું નામ એ પ્રકારે લખાયલું નજરે પડે છે. કેટલેક ઠેકાણે વાસિષ્ક—વઝેક પણ લખાયલ છે. જ્યારે કેટલેક ઠેકાણે તેને ટૂંકાવીને પ્રથમાક્ષર વ કાઢી નાંખીને એષ્ક પણ લખાયલ છે. અને જેમ હવિષ્ણુનું નામ ટૂંકાવીને હુલ્ક લખાય છે તેમ હુષ્ક, જુષ્ક, અને કનિષ્ક એવું ત્રિક બનાવવાને માટે ગ્રેષ્ડને સ્થાને શુષ્ક લખાતું છ પણ થયું છે. એટલે કે ઉપર દર્શાવેલ ચારે નામ એક જ વ્યક્તિનાં છે. (૪૭) આ માટે પૂ. ૧૬૭ નું લખાણ તથા તેની ટીકા જ્યારે કુડસીઝ પહેલા, તેનેા પુત્ર ડસીઝ ખીજો અને તેને પુત્ર કનિષ્ક પહેલા; એમ અનુક્રમે આ કુશાનવંશી ત્રણે રાજાની અન્ય હકીકત ઉમર ૭૦ અને ૮૦ સુધી પહેાંચી છે ત્યારે સામાન્ય નિયમ પ્રમાણે એમજ માની શકાય કે જે ચોથા રાજા આવે તે, જો તેના પુત્ર જ હાય, તો તે નાની ઉમરના હાવા જોઇએ. અને આટલું તો સિદ્ધ જ થયેલ છે કે, રાજા કનિષ્કની પાછળ ગાદીએ આવનાર વસેષ્ઠ તેને પુત્ર જ થતા હતા. એટલે સમજવું રહે છે કે, વએક જ્યારે ગાદીએ આવ્યા ત્યારે તેની ઉમર નાની હાવી જોઇએ. જો કે આપણે તે પૃ. ૧૫૩ ઉપર તેની ઉમર ૪૦-૪૫ અને તેના નાનાભાએઁ હવિષ્કની ઉમર ૩૫-૪૦ હાવાની કલ્પના કરી બતાવી છે. પરંતુ અત્ર જે જણાવવું પડે છે તે એટલું જ કે તેની ઉમર ૩૦-૩૫ થી માંડીને અહુ તે ૪૫ની વચમાં જ હાવી જોઇએ. એટલે તેવી સ્થિતિમાં તેનું રાજ્ય દીર્ધકાલિન નીવડવાનું ધારી શકાય. છતાં જ્યારે શિલાલેખથી પુરવાર થયું છે કે તેને રાજ્યકાળ માત્ર છ વર્ષ જ ચાલ્યા છે, ત્યારે એમ અનુમાન દોરાય છે કે તે કાર્યક અકસ્માતના ભાગ થઈ પડયા હશે. તેમજ તેની પેાતાની ન', ૫૦ જુએ,
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy