SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ રાક સંવતની [ અષ્ટમ ખેડૂ જેને અશાકની કૃતિ લેખાવી બૌદ્ધ ધર્મના સંસ્કાર ઝીલતી વિદ્વાનાએ વર્ણવી છે, તે હવેથી-અશાક અને પ્રિયદર્શિન બન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિએ હાવાથી સમ્રાટ પ્રિયદર્શિનનીજ લેખવાની રહે છે અને તે સમ્રાટ પોતે જૈન ધર્માં હાવાથી, તેણે કાતરાવેલ સ` શિલાલેખા માંડુની ધમ્મલિપિ પણ જૈનધર્મનાજ સિદ્ધાંતાની ઉદ્માષણા કરે છે. આ કથનને સમર્થન આપતી અનેક માહિતી તેજ પુ. ૨ ના પ્રથમ પરિચ્છેદે મહાત્મા બુદ્ધ અને મહાવીરના જીવન સંબંધી કેટલીક ઘટનાના વર્ણન કરતાં કરતાં અપાઇ ગઈ છે; તથા તેને વિશેષ પુષ્ટિ આપતી હકીકતા તે પછીના દ્વિતીય અને તૃતીય પરિચ્છેદે સિક્કાચિત્રોના વર્ણનમાંથી પણ મળી આવે છે. એટલે નિર્વિવાદિત પણે સાબિત થાય છે કે, જ્યાં જ્યાં અત્યારસુધીના વિદ્વાનેએ બદ્ધતા શબ્દ વાપર્યા કર્યાં છે ત્યાં મુખ્ય અંશે હવે જૈન શબ્દ સમજીને જ આપણે કામ લેવું રહે છે. તે માટે ઉપરના ઈંગ્રેજી અવતરણમાં ડૉ. કલĞાને જે આ લાકામાં પૂર્ણિમાંત પદ્ધતિની કાળગણના હાવાનું માની લીધું છે, તે તેમની પદ્ધતિ નથી પણ જૈનપતિ છે. અને આ આપણું અનુમાન સાચું પણ છે. તેના પુરાવા તરીકે આપણે કહી શકીશું કે (૧) બૃદ્ધ-તેને ધર્માં સાધારણ રીતે પોતાના ધર્મપ્રવર્તક શ્રી યુદ્ધભગવાનનેાજ સવત વાપરતા આવ્યા છે અને તેમાં માત્ર સાલનેજ આંકડા લખાતે આવ્યેા છે. છતાં કયાંય માસ, ઋતુ કે દિન ઈ. ની તેાંધ સમય ગણનામાં જો કરાઇ હાય ! ત્યાં પૂર્ણિમાંત પતિ ગ્રહણ કરાઇ હાય એમ પસિદ્ધ રીતે જાહેર થયું નથી દેખાતું, જ્યારે જૈનગ્ર ંથામાં પૂર્ણિમાંત માસ પ્રમાણે સમયનિર્દેશ થયાનું અનેક વાર નાંધાયું છે. (૨) તેમ શિલાલેખી પુરાવાના આધારે મિ. રેપ્સન જેવા વિદ્વાનેાના કથનથી પુ. ૨. પૃ. ૩૯૫ ઉપર સાબિત કરી આપ્યું છે કે ચણુવંશી ક્ષત્રા જૈનધર્મી હતા. અને તેઓએ પણ જે સમય ગણુના અત્યાર સુધી શિલાલેખામાં કાતરાયલી ધમ્મલિપિ,પૂર્ણિમાંત માસ વાપરવાની જૈનધર્મમાં તે સમયે પ્રવર્તી રહી હતી તેનેાજ ઉપયાગ કર્યા હતા. તેથીજ ડા. કલહેા જેવા અનન્ય અભ્યાસીને સ્પષ્ટપણે તે જાહેર કરવું પડયું છે. (૩) જેમ શિલાલેખા પુરાવાથી ચણુને જૈનધર્મી ઠરાવાયેા છે તેમ સિક્કાના પુરાવાથી (જીએ પુ. ૨. પરિ. ૩માં તેના સિક્કાનું વન) પણ તેને જૈન ધર્મી બતાવી શકાયા છે. મતલબ કે, સાહિત્યના, શિલાલેખના, તેમજ સિક્કાના, એમ અનેક વિધ પુરાવાથી આ સર્વ મુદ્દા સાબિત થઇ શકે છે અને કરી શકાયા છે. એટલે તેમાં શંકા કરવાનું કે વિવાદ ઉભા કરવા જેવું સ્થાનજ રહેતું નથી. કા એમ પણ પ્રશ્ન કરે કે, શું કુશાન અને ચણુવંશ જેવી અહિંદી પ્રજા, જૈનધમ' જે ભારતદેશમાં ઉદ્ ભવ્યેા છે, તેની અનુયાયી પ્રજા અને ખરી ? અથવા હિંદની બહાર રહીને તે જૈનધર્મી શી રીતે ખની હશે ? તેા જવાબમાં જણાવી શકાય કે, જે સમયની આ વાત છે તે ઇ. સ. ના પહેલા સૈકાની હકીકત છે. તે સમયે અને તે પૂર્વે, સારા હિંદમાં (તે વખતે ભારતદેશ કહેવાતા હતા) તે શું પણ સારી દુનિયામાં પણ માત્ર ત્રણજ ધર્મો જાણીતા હતા. વૈદિક, ઐાદ્ધ અને જૈન; અને છેલ્લે છેલ્લે ઈસાઈ ધર્મ, તે કાળે ઉગતા હતા; એટલે (૫૩) જીએ ઉપરની ટીકા નં. ૫૧. ૧૦૪ લાગતું વળગતું છે પણુ ચણુ કે કુશાન વંશને નથીપ૩ એમ અહેસાનીથી કહી શકાશે [મારૂં ટીપ્પણ-અત્ર જે તેધ કરવાની છે તે શક સંવતના સંબંધની નથી. પણ ઉપરમાં જણાવ્યા પ્રમાણે, તેનાથી પર, પરંતુ ઐતિહાસિક ઘટના ઉપર પ્રકાશ પાડતી હકીકતજ છે; ડૉ. કાલĞાને કરેલો નોંધમાં પાતે એમ જાહેર કર્યું છે, કે ઉત્તર હિંદમાં ઐહો તે પતિ વાપરતા હતા. પણ આપણે પુ. ૨ માં મા` સમ્રાટના વર્ણન કરતાં અને તેમાં પણ પ્રિય દર્શિનનું જીવન ચરિત્ર લખતાં સાબિત કર્યું છે કે, પ્રચાર તેની ઉત્પત્તિના સ્થાનથી ( જેને આપણે સિરિયા–પેલેસ્ટાઇન કહીએ છીએ ) વિશેષ આગળ વધ્યા નઙેતા. તેમ બૈાધર્મી રાજાઓ(શાકવર્ધન માર્ય
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy