SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ (૨) ઢાળેલ૫ = Cast coins. (૩) અડી મારેલ૧૬ = Die-struck. (૪) ટંકશાળમાં પાડેલા ૧૭= Minted coins પંચમા અને અડી મારેલમાં તફાવત એ પ્રકારે હાય છે. (૧) કેટલીકવાર પ`ચમાર્ક ડમાં ધાતુ બરાબર તપાવેલ નથી હાતી, તેથી પક્કડના એ ચીપીઆ વચ્ચે બરાબર દાબ ન લાગવાથી છાપ એકધારી ઉઠતી નથી તેમ (૨ ) જો ધાતુ તપાવેલી હોય તેાયે, કેટલીકવાર પકડના ચીપીઆમાં કાતરેલાં ચિન્હા—અક્ષરા ધસાઇ ગયેલ હાય કે છેકછાક થઈ ગયેલ હાય, તેાયે છાપ બરાબર ઉતી નથી. જ્યારે અડી મારેલ સિક્કામાં, ધાતુ પણ બરાબર તપેલી હાય છે તેમજ અડી ઉપરનાં અક્ષા, ચિન્હા વિગેરે સા* હેાવાથી, તેની છાપ બરાબર સિક્કામાં ઉઠી આવે છે, બાકી બન્નેમાં છાપ મારવાનાં ધારણ તે એકજ નિયમ ઉપર રચાયલાં છે. આ પ્રમાણે સિક્કાના ક્રમિક વિકાસ થયા હશે, એમ સ્થિતિ અને સજોગ સિકકાના સમય જોતાં અનુમાન કરી શકાય પરત્વે કાંઇક છે, એટલે એકજ પ્રદેશના અને માહિતી. એકજ રાજ્યવંશના જો સિક્કા હાય તા તા તેના સમયની અટકળ બાંધવાને, તે અતિ કાર્ય સાધક થઇ પડે એરન પ્રાંતના સિક્કા, (૧૫) આના દૃષ્ટાંતા માટે જીએ સિક્કાપટ ન, ૧ માં સિા ન. ૧,૨. (૧૬) આના દૃષ્ટાંતા માટે જીએ સિક્કાપટ નં. ૧ માં સિક્કા નં. ૪. (૧૭) આના દૃષ્ટાંતા માટે જુએ સિમ્રાટ ન, ૧ માં સિક્કા નં. ૬ થી બધા આગળના. (૧૮) આ વનમાં જે જે સમય મર્યાદાના ઉલ્લેખ કરવામાં આવ્યા છે ને આવશે, તે મારી ગણત્રી પ્રમાણે પ્રકાર ૫૧ છે. પણ દરેક રાજ્યનાં અને દરેક પ્રદેશનાં સાધના કાંઇ એક સરખાંજ હાતાં નથી. એટલેજ એક પ્રદેશના એકજ પ્રકારના સિક્કાના સમય, તેવાજ પ્રકારના પણ અન્ય પ્રદેશના સિક્કાના સમયથી ભિન્ન પડી જાય છે, જો કે આવા સયાગામાં સમયના નિણૅય, વના એકદમ ચાક્કસ આંક માંડીને આપણે નથી કહી શકતા, છતાંયે બહુજ થોડા વર્ષની મર્યાદાના તફાવતમાં રહીને—તેની, અટકળ તેા જરૂર બાંધી શકાય છે ખરીજ, તે સમયે મગધ સામ્રાજ્યની સત્તા કુલકુલાં જામેલી હતી, એટલે તેમના સિક્કાઓને દૃષ્ટિ સમીપ રાખીને જો ઉપરના ચારે પ્રકારના સિક્કાએના સમયની મર્યાદા૧૬ આપણે નક્કી કરી શકાય તા, આપણુને તે ઘણી માદક થઇ પડશે, (૧) પાઁચ માર્ક ડ—તે તે વ્યાપારી મ`ડળાએ, અને શ્રેણિઓએ પાડેલ હેાવાથી, તેને આવા મડળેાની રચનાના કાળેજ ઉભા થયેલ કહી શકાશે, અને આ પુસ્તકના પહેલા ભાગમાં જણાવી ગયા પ્રમાણે, આવી વેપારી શ્રેણિઓની રચના રાજા શ્રેણિકેજ કરેલ હાવાથી, તેના સમયના આરંભ તેના રાજ્ય અમલ દરમ્યાનથી થયેલ ( એટલે કે ઇ. સ. પૂ ૫૫૬ બાદ શ્રેણિઓની રચના કરાઇ છે માટે તે સાલ પછીથી ) કહેવા પડશે, એટલે કે, સર્વ સિક્કાઓમાં પ્રાચીનતમ સમય આ પંચ માર્કેડતાજ કહી શકાય. છે એમ સમજવુ', અલબત્ત તેમ કરવાને તે તે સિક્કા નીચે કારણા અને સમજૂતિ આપવામાં આવ્યાં છે જ; તેમ અત્યાર સુધી વિદ્વાનાએ તે તે સિક્કાઓને જે સમય બાંધ્યા છે તે પણ સાથે સાથે દર્શાવાયા છે; જેથી વાચકને બંને હકીકતની તુલના કરવાનું સુગમ થઇ પડે, (૧૯) કા, ઇ. શ્રા, પૃ. ૧૬ઃ–પ્′ચ માર્કડ સિક્કાની ઉત્પત્તિ દેશી બનાવટ પ્રમાણે થએલી છે, C. J. B. P, 16:-Panch marked coins are indigenous in origin.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy