SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] તે હકીકત, અશાકે અમાન્ય ઠરાવી છે અને એ સદ્ગુણાને, જેવા કે પ્રાણીમાત્ર તરફની અહિંસક વૃત્તિને અને માતા પિતા, વડીલ અને મુરબ્બી જને તરફના વિનય તથા પૂજ્યભાવને-હિંદુધર્મના ઉપદેશમાં જે સ્થાન અપાયું છે તેના કરતાં (અશકે) અતિ ઉપયોગી લેખ્યા છે,” અત્ર એટલું જણાવવાનું કે વમાન વિદ્વાના, અશેક અને પ્રિયદર્શિનને એકજ વ્યકિત તરીકે માને છે અને તેથીજ ઉપરના વાકયમાં, એક બીજાનાં નામ પરસ્પર વાપર્યાં છે, પણ ખરી રીતે તે બન્ને વ્યક્તિએજ ભિન્ન છે, તેમ તે બન્નેના ધર્મો પણ ભિન્ન છે, તેમાં મહારાજા પ્રિયદર્શિન તે જૈનધર્મી રાજા હતા. ૧૪૦ એટલે ઉપરના વાકયમાં હિંદુધર્મ કરતાં૧૪૧ પ્રિયદર્શિનના ધમની જે શ્રેષ્ટતા વિદ્વાન લેખકે બતાવી છે તે, અશાકના ખોધધર્મને નહીં, પણ પ્રિયદર્શિનના જૈન ધર્મને અ`ણ થાય છે એમ સમજવું રહે છે. કદાચ વાચકને આ સ્થાને તે વાત એકદમ સ્વીકાય નહીં થાય, પણ બીજું એક ઐતિહાસિક સત્ય તેમની વિચારણા માટે રજુ કરીશું ઢારવણી તેમના અભ્યાસના પિરણામ રૂપ નથી. પણ સમ્રાટ પ્રિયદર્શિનના અનેક લેખનાં વાંચન અને મનન ઉપરથી તારવી કાઢેલ સારરૂપે છે. એટલે અહીં તેમણે તે સારમાંનાં એ તત્ત્વાને હિંદુધર્માંનાં તત્ત્વા સાથે સરખાવ્યાં છે તે સમુચિત નથી. ઉલટું તે સમયે પ્રવતી રહેલ હિંદુધર્મ માં Sanetity of animal life = પ્રાણી જીવનની પવિત્રતા જળવાઈ રહેવાને બદલે જોખમાઇ રહેલીજ દેખાતી હતી, કેમકે પશુયજ્ઞો પૂર બહારમાં ચાલી રહેલ હાવાથી કુદરતે મહાપુરૂષાનાં નિષ્કમણા ( પુ. ૧ લું પૃ. ૬; તથા ઉપરમાં પૃ. ૨ થી ૬ ની હકીકત તથા તેનાં ટીપણા જીઆ ) સર્યાં હતાં અને ત્યારથીજ લેકવ્યવહારમાં પલટા થવા માંડયા હતા. અમારૂં' આ કથન સત્ય છે કે નહી, તે માટે આ પારિત્રામાંનીજ આગળ દર્શાવેલી હકીકત વાંચા અને વિચારે. (૧૩૯) કેમકે તે વખતે, જેને હાલમાં જ્ઞાતિ કહેવાય ૩૫ કે જેથી તેઓ આ કથનની સત્યતાનું તાલન કરી શકશે. ઉપર અનેક ઠેકાણે બતાવી આપ્યું છે૧૪૨ તેમજ જૈન સાહિત્યમાં સિદ્ધ થએલી હકીકત છે કે, વૈદિક ધર્મના ઉંડા અભ્યાસી અને ધુરંધર ગણાતા આચાર્યોએ૧૪૩ જૈન દર્શનના તુલનાત્મક ગવેષણાથી અભ્યાસ કરી, તેની શ્રેષ્ઠતા લાગતાં, મૂળ ધમના ત્યાગ કરી, જૈનધર્મની દીક્ષા લીધી હતી એટલું જ નહીં, પણ તે ધર્મના પ્રણેતા શ્રી મહાવીરની પરંપરાએ તેના પટ્ટધરા૧૪૪ અની, તે ધર્મને વિશ્વવ્યાપી બનાવવામાં પેાતાના ઉજવળ હિસ્સા પુરાવ્યા છે. અરે લાંબે દૂર ન જતાં, જે સમ્રાટ પ્રિયદર્શિનના ખડક લેખાએ સકળ જગત ને મુગ્ધ કરી નાખ્યા છે તે સમ્રાટના પૂજ્યગુરુ મહારાજ ખુદ પોતે જ બ્રાહ્મણુ ધમી હતા. પ્રધાનપદે બ્રાહ્મણાની સ્થાપના થયેલી આમ જે દેખાય છે તેમાં બહુધા કારણભૂત અનુમાન એ કાઢી શકાય છે કે મૂળે બ્રાહ્મણાનું જીવન કતવ્ય અધ્યયન જ ગણાય છે. એટલે તેઓનું લક્ષ, જ્ઞાન મેળવવા તરફ વિશેષ પ્રકારે હાય જ. અને જેમ વિશેષ જ્ઞાન તેમ તે જ્ઞાનધારકાને સારૂં નરસું છે તેવી સ'સ્થાજ નહેાતી; પણ જેમ અનેક ઠેકાણે મન્યું છે તેમ, વમાન લેખકોએ પ્રાચીનકાળની સ્થિતિનુ વન કરતાં, વણુ અને જ્ઞાતિ તે એ શબ્દના તફાવત લક્ષમાં રાખ્યા વિના, એક ખીજાના સ્થાને વાપયે રાખ્યા છે. (જીએ પુ. ૧ લું. પૂ. ૨૫,૨૯ તથા ૨૭૦ ની હકીકત ) (૧૪૦) આ બધી હકીકતાના સ્પષ્ટ પ્રતિપાદન માટે, તેના વણુ ને જુઓ. (૧૪૧) સરખાવેા ઉંપરના ટી, નં. ૧૩૯ તું લખણુ, (૧૪૨) હકીકત માટે જુએ પુ. ૧ યુ’ પૃ. ૩૨ (૧૪૩) દષ્ટાંતા માટે, ટી. નં. ૬ જુઓ. (૧૪૪) વાચક વર્ગની જીજ્ઞાસાવૃત્તિ સતાધવા આવા દૃષ્ટાંતા જણાવીશુ’. શ્રી મહાવીરના અગિયાર ગણધર કહેવાય છે તે ૧૧ ના શિષ્ય પરિવાર ૪૪૦૦ હતા. તે સવપ્રાચ: વૈદિક ધર્મોનુચાયી પ્રથમ હતા પણ પછીથી જૈનધમ એમણે અગિકાર કર્યાં હતા. તેમાંના મુખ્ય ત્રણ, ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુ ભૂતિ.−નામના ત્રણ સગા ભાઇ હતા, જેમાંના
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy