SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કુદરતની ૩ તપાસી તુલના કરી, વિશેષ કયું સારૂં તેની પરીક્ષા કરવાની તક વિશેષ પ્રમાણમાં મળતી રહે. આવાં કારણથી બ્રાહ્મણધમી વ્યકિતઓમાંથી આચાર્યાંની સંખ્યા જૈન ધર્મ ને સારા પ્રમાણમાં મળી આવી હશે. ઉપરમાં જૈન ધર્માંની શ્રેષ્ઠતાની વાત કરી નાખી છે, પણ તેથી એમ નથી સમજવાનું કે વૈદિકધર્મે સામાન્ય પ્રજાજન ઉપર ક્રાઇ પ્રકારના કાબુ મેળવ્યા જ નહાતા. ઉલટુ મહાવીરના જીવનકાળમાં તેમની પૂર્વાવસ્થાના સમયે વૈદિકધર્માનુસાર અનેક વિધિવિધાના તથા પશુયના થઇ રહ્યા હતા. પણ રાજ્યસત્તા બધી અથવા તેા મુખ્યતાએ, જૈનધમી હાવાથી, તેના ઉપર અંકુશ ઠીક ઠીક જળવાઇ રહ્યો હતા. પણ જ્યારથી મહાવીરને કેવળ જ્ઞાન · ઉપજ્યું (ઇ. સ. પૂ. ૫૫૬) અને તે સમયના મહાસમર્થ વૈદિકધમ ના જ્ઞાતા- ́દ્રભૂતિ, વાયુભૂતિ અને અગ્નિભૂતિ નામે ગૌતમગાત્રી ત્રણ સગા ભાઇઓને તથા ખીજા આઠ એમ મળી અગિયાર જણાને તેમના ૪૪૦૦ (ચુમાળીસસા ) શિષ્યા સાથે દીક્ષા આપી અને તે અગીયારે મુખ્ય પંડિતાને પોતાના ગણધરપદે સ્થાપ્યા ત્યારથી તેા તે ધમ ઉપર સખ્ત પ્રહાર પડયા હતા. તે પ્રહારને બૌધમે વળી વધારે મજબૂત અનાવ્યા હતા. તે કાળથી આર.ભીને મૌર્યવંશી અશાકવનના સમય સુધી તે નહીવ ́ત્ જેવા અતી ગયા હતા. સમ્રાટ અશાકના વખતમાં બૌદ્ધધર્મનું મેાટા ઇ`દ્રભુતિ જૈનધર્મનાં ગૌતમ સ્વામી તરીકે ( ટ્રુ ક નામ ગૌતમ ) ઇતિહાસના અભ્યાસીને જાણીતા છે. આ ગૌતમ અને બૌધમ'ના આદ્યપ્રણેતા ગૌતમબુધ્ધ એકજ સમયે થયા હાવાથી વિદ્વાનેએ એકજ વ્યકિત તરીકે માની લીધા હતા. જીઓ ઉપરમાં ટીપ ૯૩, ઉપર ટી. ન. ૧૨૬માં જે શ્રીમહાવીરની પટ્ટાવલી આપી છે તેમાંથી નં. ૨ અને ૩ સિવાયના સર્વે વૈદિક બ્રાહ્મણા જ છે. તે સમયે તેમજ તે ખાદ પણ અનેક વૈદિક આચાર્યોએ જૈનધમ ગ્રહણ કર્યાંના દાખલા જૈન સાહિત્યમાં ઢગલા [ પ્રાચીન વન લખતાં જણાવીશું તે પ્રમાણે તે ધર્મને ખૂબખૂબ ગતિ મળી હતી એટલે તે સમયે વૈદિક તેમજ જૈનમત એમ બંને ઢ’કાઇ ગયા હતા. પણ વળી સમ્રાટ પ્રિયદર્શિન ગાદીએ આવતાં, તેણે ફરી બાપુકા ધર્મ તે ટેકા આપી સજીવન કર્યાં હતા, જ્યારે વૈદિક ધર્મ તે તા પેાતાની નિર્બળ અવસ્થામાં જ દિવસે ગુજારા રહ્યા હતા. પણ કુદરતી નિયમ છે કે, જેનીચડતી છે તેની પડતી થાય જ. કેમકે ચડી ચડીને ઠેઠ ઉંચામાં ઉંચી ભૂમિકાએ પહે ંચ્યા પછી, અને ચઢવાની ભૂમિકા બાકી ન હેાવાથી, કાં તેા તેને ત્યાંને ત્યાં સ્થિર રહેવું પડે અથવા તેા નીચે ઉતરવું જ જોઇએ. પણ સ્થિરતા ધારણ કરવી અને ટકાવી રાખવી તે અતિ કઠિન છે. એટલે પછી એકજ માગ રહે કે શ્રેષ્ઠતા ભાગવનારે નીચે ઉતરવું જ જોઇએ, તે પ્રમાણે જૈનધમ અને બાહ્યધમ એમ બંનેને પીછે હઠ કરવી પડી હતી. તે એટલે સુધી કે માય વંશ ખતમ થતાં જ હિંદના સમ્રાટપદે જે શુંગવંશી રાજાઓના અમલ શરૂ થયા હતા, અને જે આખાય વંશ ૧૧૨ વર્ષ સુધી ટકી રહ્યો હતા તેમના રાજ્ય અમલ તપતા રહ્યો ત્યાં સુધી તા. વૈદિક ધર્મી સંવેૉપર બની ગયા હતા, તેમાંયે તેના પ્રથમ ભાગમાં, ઇતિહાસ પ્રસિદ્ધ પેલા મહાસમર્થે વૈયાકરણી અને મહાભાષ્યના લેખક પતંજલી મહાશયની દારવણી તે વંશના આદિ રાજા પુષ્યમિત્ર, અગ્નિમિત્રાદિને મળી રહી હતી, ત્યાંસુધી તે તે ધર્મ બંધ મેાજીદ છે. અહીં તેવાં નામ આપવાં અસ્થાને કહી શકાય. પાટ પર પરા સિવાયના અધિકારે નિયુકત થએલ વ્યકિતઓમાં (૧) ચાણકય ઉર્ફે કૌટલ્ય, (૨) વરાહમિહિર જે મહાન જ્યાતિષશાસ્ત્રી ગણાય છે અને જે ભદ્રબાહુ સ્વામિ નામના જૈનાચાર્યના સંસારી પક્ષે વડીલ મધુ થતા હતા તેમની ગણના કરી શકાય (આ વરાહમિહિર જયાતિષીના સમય મ. સ. ૧૫૦-ઇ, સ પૂ. ૩૭૭ ગણી શકાય જયારે એક ખીજા વરાહમિહિર જેમને વેદાનુયાયી માન્યા છે તે તા . ઈસવીની પાંચમી કે છઠ્ઠી સદીમાં થયા સભવે છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy