SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ - કુદરતની [ પ્રાચીન વળી હાલની જે રાજપદ્ધતિ ચાલી આવે છે તેના પણ મળ ઉત્પાદક-સાંપ્રત વિદ્વાનો કે રાજદ્વારી નેતાઓ માને કે ન માને, પણ ઐતિહાસિક શોધ તરીકેનો સ્વીકાર કરજ પડશે કે શ્રી મહાવીર છે. ને તેથી જ તે પદ્ધત્તિમાં ક્ષેત્ર તથા કાળને અનુસરીને થોડા ઘણા અંહી તહીં જે ફેરફાર કરવા પડયા છે, તે સિવાયનું મૂળ તેનું બેખું તે એમને એમ જળવાઈજ રહ્યું છે. જેમ રાજકીય પ્રકરણમાં બન્યું છે તેમજ ધાર્મિક પ્રકરણનું પણ સમજી લેવું. અમે પોતે આ બાબત કાંઈ પણ બેલીએ તે કદાચ આત્મશ્લાઘા જેવું ગણાઈ જાય, માટે એક તટસ્થ અંગ્રેજ લેખક અને પુરાતત્વવિશારદ વિહા નવા તથા અન્ય સમર્થ જર્મન વિવેચક અને સમાચકના૧૦૧ એમ મળી બે જણના પિતાનાજ શબ્દોનાં અવતરણ અને કરીશું. તે ઉપરથી જોઈ શકાશે કે મહાવીર પ્રણીત જેન ધર્મ ઠેઠ સર્જન કાળથી, કાળના અને રાજ્યના કેટલાય કારમાં હાડા પડ્યા છતાં, કેવી રીતે તેને તેજ સ્વરૂપમાં અદ્યાપિ પર્યત ઉતરી આવ્યો છે. જ્યારે બીજા ધર્મના જન્મદાતા તેવા જ્ઞાન ધારક ન હોવાથી તેનું બંધારણ ખામીવાળું ઘડાયું છે અને આયંદે તેની સાથે તે ધર્મ પણ તેના જન્મ પ્રદેશમાં પહેલાની માફક ફૂલવાને બદલે વિનાશને પામે છે એમ સાથે સાથે સમજાશે. (૧૦૧)C. H. 1. P. 169–on the evidence of Proc. of the A, S. B. 1898 P. 53 says-Dr. Hoernle is no doubt right in maintaining that this good organisation of the Jain lay community (જોકે અહીતો માત્ર સંઘની જ હકીકત છે. તેનલે કરી છે પણ અત્રે જાણી લેવું જોઈએ કે સંધનું બંધારણ તેમજ અન્ય સામાજીક બંધારણે પણ મહાવીરે જ ઘડેલ છે) must have been a factor of the greatest importance to the church, during the whole of its ex. istence and may have been one of the main reasons why the Jain religion continued to keep its position in India, while its far more important rival Buddhism was entirely swept away by the Brahamanic reaction. As Prof. Jacobi has pointed out that there is no reason to doubt that the religious life of the Jain community is now substantially the same as it was two thousand years ago. It must be confessed from this, that an absolute refusal to ad- mit changes has been the strongest safe. guard of the Jains. કે. હીં'. ઈ પૃ. ૧૬૯ (રે. ઍશિયાટીક સોસાયટી ઑફ બેંગલની ૧૮૯૮ સાલની વાર્ષિક સભાના કામકાજને જે હેવાલ પ્રગટ થયો છે તેના પ્રમુખે કરેલ ભાષણમાંથી પૃ. ૫૩ ના આધારે જણાવે છે કે ): . હોલનું મંતવ્ય નિસંદેહપણે સત્ય છે કેજૈનધર્મ જે કારણેને લીધે અત્યાર સુધી ટકી રહ્યો છે તેમાં ઉતકૃષ્ટપણે કારણુરૂપ તે, તે સંપ્રદાયના શ્રાવકોનું રૂડું બંધારણ જ છે. તેમજ જનધર્મ પિતાનું મહત્ત્વ જે હિંદુસ્તાનમાં જાળવી રહ્યો છે તેનું મુખ્ય કારણ પણ તેજ છે. જયારે તેને માનનીય હરીફ જે બૌદ્ધધર્મ હતો તેનું તે બ્રાહ્મણધમની અસરને લીધે જડમૂળ ઉખડી ગયું છે. પ્ર. જેકોબીએ જેમ સાબિત કરી આપ્યું છે અને તેમાં જરાએ શંકા લાવવાનું કારણ નથી તેમ, જૈન સંપ્રદાયના શ્રાવકનું ધાર્મિક જીવન બે હજાર વર્ષ પૂર્વે જે પ્રમાણે હતું, તેવું ને તેવું જ અત્યારે પણ દરેક મુખ્ય બાબતમાં ચાલ્યું આવે છે. અને આ ઉપરથી જરૂર સ્વિકારવું જ રહે છે, કે તે બંધારણમાં કિંચિત પણ ફેરફાર કરવાની જેને એ જે ધસીને ના પાડી છે તેનું જ આ પરિણામ છે. (જો કે અહીં તે ધાર્મિક બંધારણની જ માત્ર ચર્ચા કરેલ છે અને અભિપ્રાય દાખવેલ છે જયારે અન્ય ક્ષેત્રી તપાસ નથી કરેલ. પણ જેમ ભારતને પ્રાચીન ઇતિહાસ જે અંધારામાં પડી રહેલ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy