SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ભારતવર્ષ) દોરવણી જાત૮ (ક્ષત્રિયોમાં) શાકય નાત ૫૪ જમ સાલ ઈ. સ. પૂ. ૬૦૦ ઈ.સ.પૂ ૫૯૮૫૫ સ્ત્રિનું નામ યશોદા યશોદા દીક્ષાનો સમય તથા ઉમર ૨૯ વર્ષની ઉમર ૫૭૧ ૩૦ વર્ષની ઉમર =૫૬૮ ૧૬ ૧૧ જ્ઞાન પ્રાપ્તિને સમય તથા ઉમર. ૫૯ વર્ષની અ =૫૪૧ ૪૨ ,, =૫૫૬ ૫૭ ૧૨ જ્ઞાન પ્રાપ્તિનું સ્થાન ગયા શહેર ઋજુ વાળા નદીને કાંઠે ૫૮ ૧૩ નિર્વાણ સ્થાન કુશીનગર મધ્યમ અપાપા પાવાપુરી પ ૧૪ નિર્વાણ (પરિનિર્વાણુ) નો સમય તથા ઉમરઃ ૮૦ વર્ષ ની ઉમર =પર૦ ર વર્ષની ઉમર = પર૭ ૧૫ લંછન (ઓળખવા માટેનું ચિન્હ.) નથી (જણાયુંનથી)૪૯ ૧૬ દેહમાન (શરીરની ઉંચાઈ) જણાયું નથી૫૦ સાત હાથ=આશરે ૧૧ ફીટ. તેને ઘણું પુત્ર થયા હતા. તો રાણીની સંખ્યા કેમ ક્યાંય જણાવાઈ નથી. માત્ર જે જણાવાયું છે તે એટલુજ કે તેમને બે રાણીઓ હતી. એક બુદ્ધદેવની જન્મદાત્રી માતા અને બીજી અપરમાતા, કે જેમણે તેમને પાળીને * ઉછેર્યા હતા. પણ ત્યાં તે આ. બંનેને એકજ ગોત્રની હોવાનું લેખાવ્યું છે, એટલે કે બને માતા ગૌતમ ગોત્ર નીજ હતી. તો પછી ઓળખ માટે તે શબ્દ જોડે તેમાં કાંઈ સાર્થક થતું જ નથી. એટલેકે બેમાંથી ગમે તે રાણીના પુત્રને ગૌતમ લગાવી શકાય. વળી બીજે મુદે, જે તેમની માતાનું ગોત્ર જોડાયું હોય તો, જેમ અન્ય રાજવંશી કુમારની બાબતમાં બન્યું છે તેમ તેમનું નામ, બુદ્ધ ગૌતમીપુત્ર, અથવા બહુ તો ગૌતમ બુદ્ધ એમ લખાય પણ ગૌતમબુદ્ધ લખી નજ શકાય. આવા અનેક કારણથી બુદ્ધદેવનું ગોત્ર કશ્યપ હોય કે ગૌતમ” તે શંકાસ્પદ બને છે. વર્તમાનકાળના વિદ્વાનેએ કશ્યપ અને ગૌતમ એમ બને ત્રો તેમને લાગુ પડતું હોવાનું જણાવ્યું છે, પણ તેનું કારણ વળી ઉપર નં. ૪૪ ના ટીપણુમાં જણાવ્યું છે તેમ સંભવે છે. એટલે આ પ્રશ્ન એ થયો કે પિતાનું ગોત્ર ગૌતમ હોય અને માતાનું કશ્યપ હેય. તો હજી તેમને ગૌતમ બુદ્ધ કહી શકાય ખરૂં, ગમે તેમ, હો, પણ આ પ્રશ્ન વિશેષ પ્રકાશ માંગે છે જ. (૪૮) જે વર્ણમાં જન્મ થયો તે જાત, અથવા જાતિ એમ અહી વણ સૂચક ગણવું. અથવા વધારે સારું એ છે કે વણતો ક્ષત્રિયજ: પણ તેમાં અનેક વંશ, કળે, -race, stock-આદિ હોય તે દર્શાવવા પૂરતો આ શબ્દ છે. વર્તમાન કાળ જાતિ અથવા જ્ઞાતિ શબ્દ જે રૂપમાં વપરાય છે તે અર્થમાં અહિં વપરાયો નથી, (જુઓ ૫ ૧૯ ૫, ૨૫.). જેનું નામ (૪૯) બૌદ્ધધર્મમાં હમેશાં મૂતિજ સ્થાપન કરવાને રીવાજ છે. એટલે તે આપોઆપ ઓળખી શકાય છે. જેથી તેમની ઓળખ માટે લંછનની જરૂર રહેતી નથી. બીજું બૌદ્ધધર્મમાં જ્યારે એકજ પ્રવર્તક છે પછી તેને સ્થાપક કહે આદ્યપુરૂષ કહે, પ્રણેતા કહો, કે જે કહો તે, એકજ વ્યકિત છે એટલે તેમની ઓળખ માટે કોઈ લંછન કે ચિન્હની જરૂર રહેતી નથી; જ્યારે જૈન ધમમાં ૨૪ તીર્થંકર મનાય છે જેથી કરીને તેમની ઓળખ માટે આવાં લંછન આવશ્યક છે જ. (૫૦) તેમની ઉંચાઇ લખાઈ હોય તો અમારા વાંચવામાં આવી નથી. પણ સંભવ છે કે, મહાવીરના જેટલી જ લગભગ હશે, કેમકે બને સહમયી છે તેમજ સરખા જ આયુષ્યવાળા છે. (૫૧) વર્ધમાન તેમનું પૂરું નામ છે. મહાવીર નામ ગુણજન્ય નામ છે.(જૈન ગ્રંથકારેની જે એક ખાસિયત પડી છે. તેને આ એક વધુ દૃષ્ટાંત છે, જુએ પુ ૧૫ ૮૩.) (૫૨) આ સ્થળ માટે જુઓ પુ. ૧ પૃ. ૧૨૩. (૫૩) જુઓ. ગંગામાસિક, ૧૯૩૧ જાન્યુઆરીને અંક પૃ.૨૧૦ (પ્રવાહ૧ તરંગ. ૩): ક સુ.સુ. ટી. પૃ. ૨૯, (૫૪) બૌદ્ધ મંમાં મહાવીરને આ કારણથી જ નાતપુત કહીને સંબોધ્યા છે. (૫૫) ૫.૧ ૫. ૧૩૨. (૫૬) ૫.૧ ૫. ૧૩૦. . (૫૭) પુ. ૧ પૃ. ૭૮, ૧૧૪, ૧૩૦, ૧૯૭, ૨૫૩, ૨૫૯. (૫૮) પુ. ૧ પૃ. ૩૦૨ ટીક નં. ૪?. (૫૯) પુ. ૧, ૫, ૭૭ જુઓ.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy