SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ છે તે તેમના નિર્વાણુથી છે. એટલેજ ઉત્તર અને દક્ષિણ હિંદના બૌધ લેાકેાની ગણત્રીમાં ખુદ્દ સ’વતના સમય વિશે ૨૩ વર્ષનું અંતર રહેલુ' જણાય છે. અહીં આપણે બન્ને મહાપુરૂષોનાં કેટલાક જીવન-મનાવાના સમય નિય કરી લીધે ખરા, પણ ઐતિહાસિક તત્ત્વ તારવવામાં, બનેલા બનાવાની કુદરતની સમય સિવાય અન્ય હકીકતા કાંઈ એકલી સાલ અથવા સમયજ પૂરતાં માની શકાય નહીં, પણ જેમ અન્ય હકીકતાની આવશ્યકતા પશુ હાય છે, તેમ આ મહાપુરૂષોનાં જીવન સાથે જોડાયેલી કેટલીક વીગતો પણ આપણે જાણી રહે છે. પ્રથમ ગૌતમમ્રુદ્ધ વિશે કહીશું. આટલું સવ સૌંમત અને સિદ્ધ પણે જણાયું છે કે તેમનુ સંસારીપણાનું નામ સિદ્ધા કુમાર હતું, તેમના પિતાનું નામ શુદ્દોદન અને જન્મદાત્રી માતાનું નામ યશોધરા હતું. રાજા શુદ્ધોદન, હાલના નેપાળ દેશના જે પ્રદેશ, પશ્ચિમે હિમાલયની તળેટી પાસે આવેલ છે ત્યાંના રાજા હતા. તેમની રાજધાનીનુ શહેર તે વખતે કપિલવસ્તુના નામથી ઓળખાતુ હતું. હાલ તે તે ભગ્નાવશેષ થઇ રહ્યું છે. તે શાકય જાતિના ક્ષત્રિય હતા. અને તેમનુ ગાત્ર કાશ્યપ ( કે ગૌતમ-૨ એમાંથી એક ) હતું. માતા યશોધરાનુ” મહિયર ગાત્ર શું હતું તે પ્રાચીન પુસ્તામાં જો કે જણાવાયું લાગતું નથી પણ વર્તમાનકાળના ગ્રંથા પ્રમાણે ગૌતમ ગેાત્ર લેખાય છે. શુદ્ધોદન રાજાની મેાટી ઉમર થઇ ( લગભગ તથા તેમના ગ્રંથ દીપવંશમાં આ પ્રમાણે મુખ્યતઃ ગણત્રી કરાઇ છે. (૩૨) જોકે કુમારનું નામ ગૌતમબુદ્ધ તરીકે પ્રસિદ્ધ છે. એટલે કે તેમના નામ સાથે ગૌતમ શબ્દ જોડાયા છે ( તેથી અહીં શ`કામય લખીને કૌસમાં તે શબ્દ લખ્યા છે ) પણ તેમ શામાટે થયું હૅાય, તેને લગતા ખુલાસે આગળ ઉપર જુએ ટી, ન', ૪૬ તથા ૪૭, [ પ્રાચીન સાઠ વર્ષની કે કદાચ તે ઉપરની પણ હતી ) ત્યાં સુધી કુમાર સિદ્દાના જન્મ થયો નહાતા, કુમારને સમયાનુસાર કેળવણી આપી, રાજ કારભાર માટે ચેાગ્ય બનાવવામાં આવ્યા હતા. અને ઉમરે આવતાં સારા ખાનદાન કુટુંબની યશાદા નામે ક્ષત્રિય કન્યા સાથે પાણિગ્રહણુ કરાવ્યું હતુ, સંસાર સુખ ભાગવતાં એક પુત્ર રત્ન તેમને સાંપડયું હતું, તે બાળક બહુ નાની ઉમરના હતા અને પારણામાં ઝુલતા હતા, તેવે સમયે રાજકુમારી સિદ્ધાર્થનું મન, અમુક સ ંયોગાને લીધે, સંસારથી ઉદ્વગ્ન થયું હતું. જેથી સર્વેને ઉંઘતા મૂકીને ભરરાત્રીના પેતે રાજમહેલમાંથી બહાર નીકળી પડયા હતાં. આ વખતે તેમની ઉમર ૨૯ વર્ષની હતી ( આ બનાવ ઇ. સ. પૂ. ૫૭૧ માં બન્યા હતા. જીએ પૃ. ૯ ). અહીં સુધી ત્રણે વૈદિક, બૌધ, અને જૈન સપ્રદાયના સાહિત્ય ગ્રંથે એકમતના છે. હવે પછીની હકીકતમાં ઔધર્મી પ્રથા કેટલીક ખાખતામાં જુદા પડે છે, તેમનુ કથન સામાન્યત: એમ છે કે, ૨૯ થી ૩૬ વર્ષની ઉમરની વચ્ચેના સાતેક વ ( એટલે કે ઇ. સ. પૂ. ૫૭૧ થી ૫૬૪ સુધી ) તેમણે પટનમાં ગાળ્યા. આ સમય દરમ્યાન તેમણે કાઇને ઉપદેશ કે ખાધ આપ્યાજ નથી.૩૩ પછી સખ્ત તપશ્ચર્યાં કરવા તરફ મન વહ્યું. અને ગ ંગા નદીના કાઈ તટ પ્રદેશમાં રહી તપશ્ચર્યા આદરી. તથા સમાધિપૂર્વક ચિંતવન, મનન અને વિચારણા કરતાં કરતાં, પોતાની ૫૭ વર્ષની ઉમર થઇ તે વખતે ( ઇ. સ. પૂ. ૫૪૩ )તે નિર્વાણુ૪ પામ્યા. એટલે કે તેમની સંસાર–ગ્રંથીનું છેદન થવા પામ્યુંપ જે (૩૩) જીએ નીચેનુ' ટીણ ન. ૩૭. (૩૪) મુદ્દે ગ્રંથામાં જ્ઞાન પ્રાપ્તિને નિર્વાણ અને દેહ વિલયને પરિનિર્વાણ કહે છે, જ્યારે જૈન ગ્રંથામાં દેહ વિલયનેજ નિર્વાણ ( અથવા મેક્ષ પણ ) કહે છે. ( જુએ નીચેની ટી, નં. ૩પ. ) (૩૫) જ્ઞાન પ્રાપ્તિ થઇ ( જેને જૈન ગ્ર ંથા કૈવલ્ય જ્ઞાન કહે છે ) એટલે તે વ્યક્તિએ માટે મેાક્ષ જવાનુ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy