SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ કોઈને ઉપયોગી થઈ પડે તેવા વિષય અર્થશાસ્ત્રની રચનાને સમય (૧૦૦) અરબસ્તાનમાં જૈનધર્મ ફેલાયો હતો તેના પુરાવા (૩૦૬-૭) અર્થશાસ્ત્રના સૂત્રોનાં અવતરણેઃ તે ઉપરથી વર્તમાન રાજકીય દેશસ્થિતિને બંધાતે ખ્યાલ ૨૦૬ થી ૨૧૫ અર્થશાસ્ત્રી (સર્વશ્રેષ્ઠ ) (First Economist.) તથા રાજાને અષ્ટા (King-maker) કોને ગણું શકાય તેમ છે. ૨૨૦ (૨૨૦) અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને મહત્તા ૧૭૭ અલેકઝાંડર અને સેકટિસના મિલન પ્રસંગને આવેલ રોમાંચક ખ્યાલ (ગ્રીક સાહિત્ય માંથી) ૨૨૮ અશોકવર્ધનના સમયને પાકો નિર્ણય બાંધવામાં ઉપયોગી થઈ પડેલ બનાવેની નોંધ ૨૫૬ અશોકના રાજ્યોમલન કાળ, તેનું આયુષ્ય અને ઉપનામો ૨૪૮ થી ૨૫૦ અશોકવર્ધનને રાજ્યાભિષેક થયો તે પહેલાંના ચાર વર્ષનું જીવન ૨૫૧. ગાદીપતિ થયા પછી રાજ્યાભિષેક થતાં ચાર વરસ વિલંબ થયે તેનાં કારણ (૨૫૩) ૨૫૩ અશોક, પ્રિયદર્શિન અને દશરથને પરસ્પરને સંબંધ ૨૬૫ (૨૬૫) ૩૯૮, ૨૮૦. અશોકવર્ધનની સૂબાગીરીનાં આઠ વર્ષનું જીવન ૨૫૩ (૨૫૩): તે સમયની તેના કુટુંબની પરિસ્થિતિ ૨૫૪ અશોકને વૃદ્ધાવસ્થામાં ઉપજેલ આનંદ, અને તેનું વર્ણન ૨૭૭ અશોક અને પ્રિયદર્શિન ભિન્ન છે તેની દલીલ ૨૮૨ : એક છે એમ માનવાથી જે મુશ્કે લીઓ ઉભી થાય છે તેમાંની ડીકનાં દૃષ્ટાંત (૨૮૫) અહિંસામાં જેને તરબળ હોવા છતાં લડાઈમાં પણ તેઓ ઉદ્યમી કેમ થઈ શકે છે ૩૪૩ (તેના દષ્ટાંતે) આચાર, અતિચાર અને અનાચારના તફાવતની સમજણ (૧૮૧), આણંદપુર નગરનું સ્થાનઃ આણંદપુર–વદ્ધમાનપુર કર્યું, તે નામ કેમ પડયું, તેનાં કારણ(૧૮૭) આંતર રાષ્ટ્રિય લગ્નની પ્રથા, અશોકના સમયે ૨૮૧ (૩૫૧) એક લેહિના માણસની મદદ લેવી લાભપ્રદ કે કેમ (૩૫૩) ૩૫૩ કમઠ તાપસને પ્રસંગ ૪ કલિંગ દેશની છતે પ્રિયદર્શિનને શીખવેલો બેધપાઠ ૩૧૨ (૩૧૨) ૩૨૩ કાશ્મિરના સ્તૂપ બૌદ્ધોના નથી પણ જેનના જ છે. (૩૯૦) કુટલ શબ્દથી ચાણયજીના જીવન ઉપર પડતો પ્રકાશ ૧૭૩ કુદરતની ગતિ માટે પણ કાયદાનું નિયમન ૧૮૬ કુદરત જેવી વસ્તુ પણ છે. ૨ કુદરત સાથે સંસાર વ્યવહારનો સંબંધ ૨૮ કૃતિઓ (પ્રિયદર્શિનની વિધ વિધ)નાં નામ અને તેને સવિસ્તર હેવાલ ૩૫૯ થી ૩૬૫ કૌટિલ્ય શબ્દ શું સાચે છે ૧૭૧ કૌટિલ્ય શબ્દની ઉત્પત્તિ અને તેનો અર્થ ૧૭
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy