SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતપટણ (નેપાળની રાજધાની) ની સ્થાપના ૩૦૧ (૩૦૧) લેખનકળાને પ્રારંભ અને તેને સામાન્ય વપરાશ થયે ગણાય તેને વચ્ચેનો ભેદ (૨૮) ૩૧ લિકિક સંવતસરની કળિયુગ અને ઈસ્વીસન સાથેની સરખામણી (૩૮૯) વહેચણી (કામની અને જવાબદારીની) ના સિદ્ધાંતને અમલ (૩૫૩) વંશવૃક્ષ બિંદુસારથી પ્રિયદર્શિન સુધીનું (૨૬૧-૬૨). વિદિવય કુરસ અને વિલિવય કુરસના બિરૂદને અર્થ ૧૧૫ વિષમિશ્રિત જન ચંદ્રગુપ્તને શા માટે ખવરાવવામાં આવતું. ૧૮૦ વૃષળ શબ્દને અર્થ કરવામાં વિદ્વાનોએ ખાધેલી ભૂલ (૧૪૦) ૧૭૧ વૃષસેન યુવરાજ હતો કે નહીં (૩૫૪) (૩૫૬). વ્યવસ્થા, પ્રિયદર્શિને રાજ્ય ચલાવવા માટે કરેલી વિસ્તૃત ૩પર થી ૩૫૮ શઠતા અને બુદ્ધિચાતુર્ય ઉપર કૌટિલ્યની રમત (૧૬૮) મહારાજ નીતિ ૧૭૦, ૧૭૮ શશાંક (હર્ષવર્ધન સમ્રાટના બનેવી ગૃહવનને મારનાર) ના સમકાલીન ગડ પતિ ધર્મ પાળઃ તથા ઈદ્રાયુદ્ધ ઉદે આગ્ર રાજાની કેટલી હકીકત ૪૦૦ સરસ્વતી નદીવાળા પ્રદેશના રૂપાંતરનું વર્ણન ૧૭૫ સાઠે બુદ્ધિ નાઠી” ની કહેવત અશોકને લાગુ પડી હતી કે (૨૮૦) સિક્કાની ઉત્પત્તિ, આવશ્યકતા અને હેતુ ૪૭ સિક્કા તરીકે વપરાયલી અન્ય વસ્તુઓ ૪૮ સિક્કાને ક્રમિક વિકાસ તથા પ્રકાર ૪૯ સિક્કાની બન્ને બાજુની ઉપયોગિતા ૫૩ સિક્કા ઉપર કોતરાવાના ચિહ્નોની સમજ ૫૫ થી ૭ર સિક્કા ઉપર રાજા શબ્દ પરદેશીઓએ શા માટે દાખલ કર્યો ૯૯ સિલોનનું મહામંડળ, મહેદ્ર ભિક્ષુકના નેતૃત્વ નીચે ૧૦૯, ૩૧૦ સિલોનપતિની વંશાવળીઃ તે ઉપરથી ગોઠવાતા અશોકના જીવનનાં વૃત્તાંત (૨૬૩), (૨૬૪) ૨૬૪ સીમા પ્રાંતોની સમજૂતી (૩૦૮ ) (૩૧૧) (૩૫૭) (૩૫૮) (૩૫૮) સુદર્શન તળાવ જેવા બીજા પણ તળાવ હતાં કે ૩૮૨ સુણીય અને સુમન વિશેની કાંઈક માહિતી (૩૧૧-૧૨) સેકેટસ ને ચંદ્રગુપ્ત માની લેવાથી ઉભી થતી ગૂંચવણે ૧૫૪ સેકેટસ શબ્દનો અર્થ ૧૫૭ સેકેટસ તે ચંદ્રગુપ્ત નહીં પણ અશકવર્ધન ૧૮ સેકેટસ તે સાંદ્રગુષ્ટાઝને અપભ્રંશ કહેવાય કે (૩૪૦ ) હિંદની પૂર્વ હદ, ઈ. સ. પૂ. છ સદીમાં કયાં સુધી ગણાતી (૩૫૬) હસ્ક, જુસ્ક અને કનિષ્ક (કુશાન વંશીઓ) ને સંબંધ આર્ય સંસ્કૃતિ સાથે ખરે કે ૪૦૭
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy