SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્યમાં કુટિલતાને અંશ પણ હતો કે ૧૭૩, ૧૭૭, ૧૭૮ કૌટિલ્ય અને તંભ લેખના કતરાવનાર પ્રિયદર્શિન એકજ ધર્માનુયાયી ખરા કે ૧૯૭ કેટલાક ખડક લેખમાં હાથી છે ને કેટલાકમાં નથી તેનાં કારણું ૩૬૨ થી ૩૬૫ (૬૨) ખડક લેખ, સ્તંભ લેખ વિગેરે ઉભાં કરવાનાં સ્થળ, કારણું તથા ઉદ્દેશની તપાસ ૩૬૦, - ૧, ૩૬૭ ખડક લેખ કોતરાવવા તથા ધર્મપ્રચારનું કાર્ય પ્રિયદર્શિને હાથ ધર્યું. ૩૩૭ ખંડિયા રાજાને બેલાવી પ્રિયદર્શિને આપેલે બોધ ૩૩૬, ૩૪૬ ખારવેલ, પ્રિયદર્શિન, ચાણક્ય અને ચંદ્રગુપ્ત-ચારે એકજ ધર્મનાનુયાયી, ૩૪૧ (૩૯૭) ખારવેલ ચક્રવર્તીનું ચિહ્ન, સ્વસ્તિક (૧૦૯) પ્રીસ્તી ધર્મમાં આર્ય સંસ્કૃતિને મળતાપણું હોવાનું કારણ (૩૦૯) ગુરુભક્તિ કરવામાં જૈનપ્રજા કેવી હોંશિલી હોય છે તેનું દૃષ્ટાંત ૩૨૬, ૩૨૭ ગૌચરી શબ્દનો અર્થ (૩૨૬) ગૌતમ બુદ્ધનો સમય નિર્ણય તથા જિદગીના અનેક બનાવો ૬ ગૌતમ બુદ્ધના જીવનમાંથી ઉપસ્થિત થતા કેટલાક પ્રશ્નોની પૃછા ૧૬ ગૌતમ બુદ્ધના જીવનપ્રસંગેની અને શ્રી મહાવીરના તેજ પ્રસંગેની સરખામણી ૭ થી ૧૫ ગીક સાહિત્ય નવમા નંદ વિષે શું વદે છે. ૧૫૮ (અને જૈન સાહિત્ય તથા પુરાણો તેનાથી કેમ જુદું પડે છે. ૧૬૦) ચંડાશક, ધર્માશક શબ્દની ભ્રાંતિ ૨૫૦ઃ તે ઉપર પાડેલ પ્રકાશ ૭૮૯ થી ૩૯૭૪ (૨૬૮ થી ૨૭૨) ચંદ્રગસ અને અલેકઝાંડર સમકાલીન પણે નથી જ. ૧૪૪ ચંદ્રગુપ્ત અને ચાણક્યનું મિલન ૧૬૬ ચંદ્રગમ જેનલમાં હતો એમ શિલાલેખ ઉપરાંત હવે તે સિક્કાથી પણ પુરવાર થાય છે. ૧૯૨ ચાણક્યનું અપમાનિત થવું, નવમા નંદના પુત્રના હાથે ૧૫ર ચાણક્યજી કેવી રાજનીતિના હિમાયતી ૧૭૧ (૧૭). ચાણકયછનાં વિવિધ નામે તથા તેની સમજૂતી ૧૭૧ ચાણકયની ઉમર શોધી કાઢવાના કોયડાને ઉકેલ (૨૧૮) ચાણકયે પોતાના પ્રતિપક્ષી અને પાછળથી અમાત્ય થનાર સુબંધુની કેવી વલે કરી હતી, - તેમાં વાપરેલ બુદ્ધિને નમુના (૨૮) ચાણકયના પિતાના ધંધાની માહિતી ૧૭૭ ૧૭૬ ચાણકય, મહાનંદના અમાય શકાળનો શિષ્ય ૧૭૯ ચાણક્યએ પિતાના ધર્મના સાધુની ભિક્ષા માટે વ્યવસ્થા કરેલ ન હોવાથી ગુરુએ આપેલા બોધ ૧૮૧ ચાણક્યછ ક ધર્મ પાળતા હોવા જોઈએ ૧૮૬ ચારૂમતી અને દેવપાળની જીવનચર્યા ૩૦૧-૨ તથા ટીકાઓ, ૩૧૬ ૭, ૩૨૨ ચીનાઇ શહેનશાહ હુવાંગ અને પ્રિયદર્શિન સમકાલીનપણે ૩૧૮ ચીનાઈ શહેનશાહે બંધાવેલી પહેલી જગમશહુર ચીનાઈ દીવાલ, તેનું કારણ ૩૧૪ (૩૧૪) ૩૧૯ (૩૧૯) ૩૨૦ ૩૩૩
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy