SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કુદરતની [ પ્રાચીન બીજા નિષ્કમણુમાં ચાર મહાપુરૂ થયાનું કહી ગયા છીએ. બેની પ્રવૃત્તિ બીજા નિષ્ક્રમણ સામાજીક ક્ષેત્રો પરત્વે ધી ની વિશેષ વિગતો હતી, અને બેની ધાર્મિક આ ક્ષેત્રે હતી. આપણે ધાર્મિક ક્ષેત્રીઓનેજ વિચાર કરવાનું છે. તેમનાં નામ શ્રી મહાવીર અને શ્રી ગૌતમ બુદ્ધ. શ્રી મહાવીરે જે ધર્મની પ્રરૂપણા કરી તેને જૈન ધર્મ કહેવાય છે અને શ્રી ગૌતમ બુદ્ધના ધર્મને તેમના નામ ઉપરથી બૌદ્ધ ધર્મ કહેવાય છે. તેમને લગતા બીજા પ્રતને વિચારાય તે પહેલાં, તેમના સમયને લગતે નિર્ણય કરી લેવાની આવશ્યકતા છે. કેમકે તેમાંના એકના એટલે જૈન ધર્મના અનુયાયીઓ પિતાના ધર્મ પ્રવતકના સંવતસર માટે ચોક્કસ આંક ૧ મૂકી શકે છે, જ્યારે બીજાવાળા શંકાશીલ હેય એમ સમજાય છે. શંકાશીલવાળાની શંકાઓનું નિવારણ કરી લેવું તે પ્રથમ દરજે ઉપયોગી લેખાશે. બૌદ્ધધર્મના દર્શનને અંગે ગમે તેટલું ઉપ ગી સાહિત્ય બહાર પડયું ૌતમ બુદ્ધના હશે પણ ઐતિહાસિક સમય નિર્ણયની દૃષ્ટિથી જે કાંઈ ભેડા ઘણા ગ્રંથ માનનીય પદ ભોગવી આવશ્યકતા રહ્યા છે તેમાં અગ્રપદે તે દીપવંશ, મહાવંશ, દિબાવદાન, અશકાયદાન, સિંહાલીઝ ક્રોનીકલ્સ આદિ પુસ્તકેજ છે. અને તત પશ્ચાત તે ઉપરથી તેનો અનુવાદિક ગ્રંથે અનેક ભાષામાં તૈયાર થયા છે. પણ તે સર્વેમાં પ્રાયઃ બે સમયને લગતીજ વિવેચીકાઓ નજરે પડે છે. પ્રથમ બુદ્ધ ભગવાનના જીવન સમયની કે તેની આસપાસના પચીસ પચાસ વર્ષની અને બીજી તે બાદ, લગભગ બે સદીનો આંતરો મૂકી દઈને, મૌર્યવંશી રાજ અમલ શરૂ થયો તે અરસાથી માંડીને, અશકવર્ધન સમ્રાટના રાજ્યનો અંત આવ્યો તે સમય સુધીનીઃ તે બાદ ઠેઠ ઈસ્વીસનની શરૂઆત થયા પછીના સમયની હકીકત તે અનેક મળી આવે છે. પણ આ પુસ્તકના કાર્યક્ષેત્રમાં તેને સમાય તે નથી એટલે તે વાતને છેડી દઈએ. ઉપરના બે વિભાગોમાં ઐતિહાસિક હકીકતનું જ્યાં જ્યાં નિરૂપણ કરાયું છે ત્યાં ત્યાં ગ્રંથકારાએ, વાચકવર્ગને તેની સત્યતાની ખાત્રી થાય તે માટે તેજ હકોની સાથે, બુદ્ધ (બૌદ્ધ) સંવતની સાલનો ઉપયોગ કર્યો છે. પણ જુદા જુદા પ્રદેશના ગ્રંથમાં, એકજ ઐતિહાસિક ઘટનાનું વર્ણન કરતાં છતાં, તેની સાથે બુદ્ધ સંવતને અક ભિન્ન ભિન્ન દર્શાવ્યા છે. તેથી એક પ્રકારે વાચક (૧૨) પાર્શ્વનાથ શ્રી પાર્શ્વનાથનું નામ આપ્યું છે તે વખતે તે પ્રદેશમાં જૈન ધર્મ ફેલાયેલ હતા તેની સાક્ષી પૂરે છે. માણિક્યાલ ને સ્તૂપ તે સમયને હાઈ તે પણ તે ધમનેજ માન રહેશે (જુઓ ૫.૧ લું પૃ. ૩૮, તથા ૩૧૨ નાં ટીપણે). (૧) શુભ (૨) હરિદત્ત (૩) સમુદ્ર () સ્વયંપ્રભ - વિદિતા વિહિતાશ્વ (૧૧) આ પુસ્તકના ચારે ભાગમાં ટકેલા અને સાહિત્યમાંના અનેક ઉદાહરણ જોઈ શકાશે. એકાદ બેને અત્ર નિદેશ કરીશું. જૈન સાહિત્ય માટે-જુઓ પુ.૧ ૯ પૃ. ૨૦૨ ઉ૫૨ ટાંકેલ પરિશિષ્ટકારનું કથન, વેદિક સાહિત્ય માટે જુઓ શુંગ વંશની હકીકત તથા શક પ્રજાના વૃત્તાંત ત્રીજા પુસ્તકમાં. (કેશળપતિ પ્રસેનજિતના પ્રતિબંધક) બુદ્ધકાતિ(પાછળથી ગૌતમ બુદ્ધઃ બૌદ્ધ ધર્મના સ્થાપક ) જલાયન (મુગલાચન) શૌરીપુત્ર,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy