SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] તેણે એવી તા ઉત્તમ રીતે ગાઠવ્યાં હતાં, કે ક્રાઇ પ્રજાજન ઉપર જોરજુલમ કે દમન બનતાં સુધી ક્રાઇ—નાના શું કે માટા શુ-અમલદાર તરફથી ગુજારવામાં આવેજ નહીં. અને જો તેમ થાય તે તેની વહાર કે દાદ રિયાદ પણ વિના વિલંબે અને બનતી સગવડતાથી પ્રજાજન ખુદ પેાતાના કાન સુધી પહોંચાડી શકે, ત્યાં સુધી પણ વ્યવસ્થા કરવાને ચૂકયા નહાતા ૪૬ મતલબ કે તેની બધી કાર્યવાહી પ્રજાના ઐહિક તેમજ પરલૌકિક સુખમાં બાધારહિત–બલ્કે ઉત્તેજક રીતે-પ્રવૃત્તવતી થતી હતી. અને તેથીજ તે અનુપમ બની, ત્યાર પછીના રાજ્યકર્તાઓને અનુકરણીય નીવડી હાય તા ખાટુ′ પણ નથી, તેમ આશ્ચર્યંજનક પણ નથી. વિશેષ ખૂખી તે। તેનામાં એ હતી કે, પોતે પોતાના ધર્મના પ્રસ્તાવ માટે, તેમજ પ્રચાર અને વિસ્તાર માટે, આટલા બધા ઉત્કંઠિત અને જીવન ઉપર અસર ( ૪૬ ) જીએ તેના ખડકલેખનું રહસ્ય, ( ૪૭ ) પંડિત જીનવિજ્યજી-જે હાલ ભારત વર્ષોંના કવિ સમ્રાટ સર ઢાગારના પ્રખ્યાત વિદ્યાલયશાંતિ નિકેતનમાં એક શાખા-પુરાતત્વના આચાય તરીકે કામ કરે છે, તેમણે પેાતાના રચેલા જૈન સાહિત્ય લેખ સંગ્રહનામે પુસ્તકમાં પૃ. ૮૬ ઉપર લખ્યું છે. ( ૪૮ ) તેના યુવરાજ અને ગાદીવારસ વૃષભસેનની ધાર્મિક કાર્યો પરત્વેની રાજ્યનીતિ સાથે સરખાવા ( તેનું જીવનચિરત્ર ભાગ ત્રીામાં જુએ ) ( ૪૯ ) અન્યધીએ પણ કહેવાના હેતુ હશે. ઉપરાંત એમ પણ જણાય છે કે, આ વખતે જૈન ધર્મમાં પણ એ પક્ષ મુખ્ય પણે થવા જેવા હતા. જ્યાં સુધી આ સુહસ્તિજીના વડાલ બંધુ આ મહાગિરીજી હૈયા ! હતા (તે કણ્ણાતીત વિધિના પક્ષકાર હતા) ત્યાંસુધી જેને પાતામાં ભળવું હાચ તે સાધુઓ માટેની દિગબર અવસ્થામાં ફેરફાર કરવા માંગતા નહીં. પણ આય સુહસ્તિજી સુધારક વિચાર વાળા તેમ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળને અનુસરીને ફેરફાર થવા જોઇએ તેવા મતના તેમજ, જો સાધુઓએ વસતિમાં રહેવુ' જ હાય તા, દિગ’ખર વેશ ત્યજી, અમુક પ્રમાણમાં વસ્ત્ર ધારણ કરવા જોઈએ તેવા મતના હતા, વળી તે વસ્ત્ર સાધુએ ૩૩૫ * અધીર હતા, છતાં પોતે દરેકના ધર્મ પ્રત્યે એટલી બધી સહિષ્ણુતા ધરાવતા હતા કે એક પણ પ્રજાજન ઉપર ધર્મને અહાને હેરાનગતી થઇ હાય તેવા દાખલા નોંધાયા નથી. ઉલટું. એક વિદ્વાન૪૭ એટલે સુધી અભિપ્રાય ધરાવે છે કે–તેના પેાતાનાજ શબ્દોનું અવતરણ કરીશ– પોતે ( મહારાજા સંપ્રતિ ) ધર્માં હોવા છતાં અશાક કે સિદ્ધરાજની માક ધર્મો ધનહાતા. તેણે ધમને માટે તેથી તલવાર ઉપાડી નથી તેમજ કાઇ પણ ખતર દિશની ધ્વજા પણ ઉતરાવી નથી. તેણે પ્રેમથી ખીજા રાજાઓને અને પ્રજાને પણ જૈનધમ સ્વીકારાવ્યા હતા. આવી તેની ધમ સહિષ્ણુતા સાબિત૪૮ કરતી હકીકત આપણને શિલાલેખ પણ પૂરી પાડે છે. (જીએ તેના ખડકલેખ) તેમાં લખ્યુ છે કે, અનેક “ પાખ’ડીએ '૪૯=અન્ય મિથ્યાત્વી ધર્મી તે 33 શ્વેત રંગનુ રાખવુ એમ રાખ્યુ હતુ. જો કે આ વસ્ત્રપ્રથા તા શ્રી મહાવીર સ્વામીના સમયથી ચાલ્યે જ આવતી હતી ( જેમ સાધુનું' ચારિત્ર નિષ્કલંક ગણાય તેમ કડુ પણ નિષ્કલ’ક એટલે ઉજ્જવળ વ તુ ) તેથી આય સુહસ્તિછના પથ બ્રેચર મનાવવા લાગ્યા હતા. સપ્રતિ મહારાજ તેમના અનુયાયી હતા; એટલે તે મત સિવાયના કોઇ ધર્મોપદેશક હોય તેમને પણ કદાચ પાખંડી=( વિપરીત પ્રરૂપણા કરનાર ) કહેવાના ભાવાથ હાય. વળી આચાર્ય શ્રી સુહસ્તિજીની હૈચાતીમાં હેાય કે તે ખાદ હાય પણ શ્વેતાંબર મતના સાધુ સાધ્વીમાં અનેક શાખા, પ્રશાખા પડી ગઇ હતી. ( જીએ પિર, પ: સે. યુ. ઇસ્ટ પુ. ૨૨ ) વધારે સ’ભવ, તેમના અસ્તિત્વમાં તેમજ સદ્ગત થયા પછી એમ બન્ને વખતે થયું લાગે છે. અલબત્ત હૈયાતીમાં તેમનેા પ્રભાવ વિશેષ હાવાથી ડા પ્રમાણમાં, પણ સદ્ગત થયા પછી મોટા પ્રમાણમાં શાખાએ ઉભી થઇ હશે. એટલે આવી શાખા પ્રશાખા માટે પણ આ શબ્દ ( પાખંડ ) વપરાયા ાય. આ - મહાગિરિજીના સ્વર્ગ ગમન ખાદ તેમના અનુયાયીઓ પાછા પેાતાના સિદ્ધાંતમાં કાંઇક મેાળા પડી ગયા હતા. જો કે તેમનેા પરિવાર આય સુહસ્તિના
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy