SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] સાહિત્ય પ્રમાણે, છેલ્લા મુદ્દઢ શાયમુનિનું નિર્વાણુ૩૭ ૪. સ. પૂ. ૫૪૪ માંષ્ટ થયુ છે. અને તે નિર્વાણુ પછી ૨૧૮ વર્ષે અશાકના રાજ્યાભિષેક થયે। હાવાનુ જણાવ્યું છે. તેના પિતાનું મરણુ નિર્વાણ પછી ૨૧૪ વષે,૪૦ અને તે બાદ રાજ્યાભિષેક ચાર વર્ષે ૧, જ્યારે તે પોતાના ભાને સમજાવવામાં કાવ્યા૪૨ ત્યારે થયા હતા. આ ઉપરથી અશાકના પિતા મહારાજા બિંદુસારનું મરણુ છે. સ. પૂ. ૫૪૪–૨૧૪= ૪. સ. પૂ, ૩૩૦–૨૯૪૩ ઠરે છેઃ અને અશાકનુ ગાદીએ બેસવુ' પણ તેજ સાલમાં ઠરાવાય; જ્યારે તેના રાજ્યાભિષેક તે બાદ ચાર વર્ષ એટલે ઇ. સ. પૂ. ૩૨૬ ૨૫ માં કહી શકાશે. The Nirvana૩૭ of the last Buddha Sakya Muni according to the Buddhist Chronicles of Ceylon and Burma, took place in B.C. 5448 the inaugu ration of Asoka is referred to the year 218 after the nirwana, His father's death took place સાલાના નિર્ણય ( ૩૭ ) ઇ. કે. રૃ. ૩૪-૩૬, ( ૩૮ ) જ્યારે આમને છેલ્લા ગણાવ્યા છે, ત્યારે તે પહેલા કેટલાક થઇ ગયા હશે એમ કહેવાની મતલબ સમજાય છે. ( ૩૯ ) ઉપરની ટીકા ન. ૩૦ જુએ. ( ૪૦ ) ઉપરની ટી, નં. ૩૦ જુ. ( ૪૧ ) ઉપરની ટીકા ન. ૩૦ જુએ. "" ( ૪૨ ) આ કથન સર કનિંગહામનુ કહેવુ છે જો કે કેટલીક દ ંતકથાઓમાં તે ‘‘ તેણે કત્લ કરી હતી એવા ભાવાથ નીકળે છે: મારા મત ઉપર પૃ. ૨૯૭ થી ૩૦૧ પ્રમાણે થાય છે. ( ૪૩ ) ઉપરમાં ટી, નં. ૩૯ જુઓ. ( ૪૪ ) ઇં. એ. પુ. ૭૨ પૃ. ૨૩૨ ( આકી - ઢાજીના આસિસ્ટન્ટ ડીરેકટર જનરલ મિ. પી. સી. ३३ ૨૫૭ in the year 214¥॰ of the Nirwana and his inauguration as king four years later after he had prevailed over his brothers. (This will put Emp. Bindusara's (Asoka's father) death at 544–214 = B.C. 330/29′3: King Asoka's coming to the throne the same year and his coronati. on four years later that is in B.C. 325 –26 ). ( ૬ ) અશાકને ઇ. સ. પૂ. ૩૨૯ અને ૩૨૫ વચ્ચેના સમયે ગાદી ૪ મળી છે. ( 6 ) Asoka ascended the throne¥Ý between B.C. 829 and 325. ( ૭ ) રાજા શ્રેણિકનું ગાદીએ૪૫ બેસવુ’ અને રાજા અશાકના રાજ્યના અંત આવવા ૧ તે એની વચ્ચે ૩૧૧ ( ત્રણસે અને અગિયાર ) વર્ષોંનું અંતર૪૭ છે. આ હિસાબે ઇ. સ. પૂ. ૫૮૦–૩૧૧=ઇ. સ. પૂ. ૨૬૯-૭૦ ૪૮ની સાલ આવશેઃ આ સાલમાં તેનુ' મરણ થયું છે એમ મુકરજીના લેખ જુઓ. ( ૪૫ ) જીએ પુ. ૧ રાજા શ્રેણિકનું વૃત્તાંત. ( ૪૬ ) ઇ. એ. પુ. ૭૨ પૃ. ૩૪૨ ( અત્ર અનુવાદ કરનારની ગેરસમન્તતી થઇ લાગે છે; મૂળ શબ્દ તા “ તેના અંત ” = Death હશે પણ અનુવાદ કરતાં રાજ્યના અંત ' = Termination of his reign કરી દીધા. લાગે છે ) ( ૪૭ ) ઇં, એ. પુ. ૩૨ પૃ. ૨૩૨ ( જો કે વાયુ પુરાણમાં આ બનાવને બુદ્ધ નિર્વાણ પછી ૩૧૨ વર્ષ, અને મત્સ્ય પુરાણમાં ૩૧૧ વર્ષ અન્ય હાવાનુ જણાવેલ છે; અને કનિ’ગહામ સાહેબની, બુક ઓફ ઇન્ડીઅન ઇરાઝમાં પૃ. ૩૫ માં પણ ૩૧૧ વર્ષ જાગ્યા છે ). ( ૪૮ ) ઉપરની ટી. ન. ૭ જુઓ અને સરખાવે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy