SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ રાજ્ય અમલની [ પ્રથમ પૂ. ૫૪૩૨૧-૨૧૮=૩૨૫-૬ માં આવે છે. Asoka's coronation (anointiment with crown) took place 218 years after Bnddha's nirwana 8o according to the Sinhalese Chronicles: and as the Sinhalese 31 follow the B. E. (Buddha Era) according to South India, the coronation date of king Asoka will be B.C. 54382_ 218 = B. C. 325–6 ( ૨ ) સુદર્શન વિભાસ નામે જે ચિનાઈ ભાષાના ગ્રંથને અનુવાદ થયે છે તેમાં જણાવાયું છે કે બુ. સં. ૨૧૮ માં ૪ અશોક થઈ ગયા છે. અને ચિનાઈ પ્રજા પણ બર્મીઝ અને સિંહાલીઝ ની રીતે જ બુ. સં. ની ગણત્રી કરતી હેવાથી, અશોકનો રાજ્યાભિષેક પારા ૧ પ્રમાણે આવે છે. Sudershana Vibhasha, which is a Chinese translation work, 3lstates Asoka to have lived in A. B.38 218. As the Chinese follow the same B. E. as that of the Burmese and the Simbalese, the date of Asoka will be the same as in para 1 above ( B, C. 325/6) (૩) ડૅ. ફલીટ પણ અશોકના રાજ્યાભિષેકનો સમય બુ. સં. ૨૧૮ આપે છે. Dr Fleet, 34 also assigns the date A. B, 218 to Asoka's coronation-- the same as above. ( ૪ ) પિતાના કે. ઈ. ઈ. ની પ્રસ્તાવનામાં પૃ. ૯ જનરલ કનિંગહામ લખે છે કે, અશોકનું રાજ્ય બુ. સં. ૨૧૪ થી ૨૫=૪૧ વર્ષ ચાલ્યું છે. અને હિસાબ ગણતાં (ઈ. સ. પૂ. ૫૪૪-૨૧૫=૩૨૯) તે સમય ઇ. સ. પૂ. ૩૨૯ થી ૨૮૮ આવે છે. General Sir Cunningham states in his Corp. Inscr. Indic. Pref. ix that Asoka's reign lasted 41 years: from A.B. 215 to A.B. 256. This is equal to B.C. 329 (644-215=329) to B.C. 288. " (૫) સિલેન અને બમના બૌદ્ધ બરમીઝ અને સિઆમી સુહાં ) બુદ્ધ સંવતની આદિ, તેમના નિર્વાણ = જ્ઞાન પ્રાપ્તિના સમયથી ગણે છે, જ્યારે ઉત્તર હિંદની પ્રજા તેમના પરિનિર્વાણુથી તેની આદિ ગણે છે ( જુઓ પૃ. ૧૫ ટી. ૬૪: તથા પૃ. ૯ નું લખાણ અને ટી. નં. ૩૧ ), ઉત્તર હિંદના બૌદ્ધ લેકે મુખ્યત: મહાવંશને અને દક્ષિણ હિંદવાળા દીપવંશને પ્રમાણભૂત માને છે. અને તેથીજ આ બન્ને વિભાગની બૌદ્ધ પ્રજાની માનીનતામાં બુદ્ધ સંવત વિષેનું અંતર-૨૩-વર્ષનું રહી જાય છે. એટલે કે દક્ષિણમાં બુદ્ધ સંવત = ઈ. સ. પૂ. ૫૪૩-૪ થી અને ઉત્તરમાં બુદ્ધ સંવત = ઇ. સ. પૂ. ૫૨૦ થી છે. છે. એ. ૧૯૧૪ માં દિવાન બહાદુર. એલ. ડી. કન્યાદસ્વામી પિલાઈએ તેને સમય ઇ. સ. પૂ. ૪૭૮ જણાવ્યું છે. તે માટેની લીલો તથા પુરાવા વાંચવા યોગ્ય છે. કેટલુંક વિવેચન પ્રથમ પરિચ્છેદમાં આપણે કરી ગયા છીએ તે જુએ વળી આ બાબતના વિશેષ પુરાવા માટે આગળ ઉપરનું વર્ણન મેળવી, જુઓ. ( ૩૨ ) સરખાવો ઉપર પૃ. ૧૫ ટી. ૬૪ ની હકીક્ત. ( ૩૩ ) ઇ. એ. પુ. ૩૭ પૃ. ૩૪૯ એ. બી. = બુદ્ધ સંવત = બુ. સં. જાણુ જેમ એ. સી. (અથવા ) એ. ડી. ઇસાઈ સંવત = ઇ. સ. છે તેમ. ( ૩ ) ઇ. એ. પુ. ૩૭ પૃ. ૩૫૦. (૩૫ ) ઉપરને પારા-૨ જુઓ. (૩૬) ૪ વર્ષ રાજા તરીકે, ૨૪ વર્ષ સમ્રાટ તરીકે અને ૧૩ વર્ષ રીજ તરીકે = કુલ ૪૧ વર્ષ, ત્રય
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy