SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ = ૨૫૮ રાજ્ય અમલની [ પ્રથમ ગણાશે. કેમકે તેના રાજ્યને અંતે તે ઉપર ચેથી કલમમાં જણાવ્યા પ્રમાણે ઇ. સ. પુ. ૨૮૮-૯ માં આવ્યો છે. ( એટલે ૨૦૯-૨૬૯= ૨૦ વર્ષ તેણે વાનપ્રસ્થ અવસ્થામાં ગાળ્યા છે એમ આ ઉપરથી સમજાય છે.).. 311 (Three hundred and eleven ) years elapsed between the accession of king Shrenik and the termination of Asoka's reign. This gives us the date as *580–311=B.C. 269– 70<, as the termination of his reign ( or rather termination of his life; the termination of his reign falls in B.C. 289 as in para 4. above ). ( ૮) . હઝ લખે છે કે,૪૯ સેલ્યુસે પિતાની કુંવરી સેક્રેટસ વેરે ઇ. સ. પૂ. ૩૦૪ માં પરણાવી હતી. અને આ સેંકેટસ ઇ. સ. પૂ. ૩૭૦૫૦ માં ગાદીનશીન થયું છે. તે ઉપરના પાર ૪, ૫ અને ૬ તેમ જ નેટ ન. ૩૯ જોતાં જણાય છે કે, તે સાલમાં રાજા અશક ગાદીએ બેઠો છે, નહીં કે રાજા ચંદ્રગુપ્ત ) Prof. Hultzsch saysik Seleucus gave his daughter to Sandrocottus in B.C. 304 and this Sandrocottus came to the throne in B.C. 380No. It is rather Asoka & not Chandragupta, who has ascended the throne in B.C. 330 (see supra Paras 4, 6, &6. , n. 89) ( ૯ ) અશોકના પિતાના રાજયનું ૨૬ (છવીસ)મું વર્ષ ચાલતું હતું. ત્યારે તેણે યવન રાણીનું પાણિગ્રહણ કર્યું હતું. હવે આપણે ઉપરની ચર્ચાથી જાણી શકયા છીએ કે અશોક ઇ. સ. પૂ. ૩૩૦ માં ગાદીએ બેઠે છે, અને તેથી તેના રાજ્યનું છવીશમું વર્ષ એટલે ૩૩૦-૩૬=ઈ. સ. પૂ. ૩૦૪ આવી રહે છે. અને તે જ સાલમાં સેલ્યુકસ કે જે સિકંદર શાહને સરદાર હતું તથા તેની પાછળ ગાદીએ આવ્યો છે, તેણે અશોકની સાથે સલાહ કરી છે. અને તેની સરતે પ્રમાણે આ સેલ્યુકસે હિંદી સમ્રાટને પિતાના મુલકના ચાર પ્રતિ તથા લગ્નમાં પિતાની કુંવરી આપી છે. આ બધી હકીકત બરાબર મળતી આવવાથી સાબિત થાય છે કે, અશોકની જે યવન રાણી છે તે કોઈ બીજી નહીં પણ સેલ્યુકસ નિકેટરની પુત્રી જ સમજવી. ( ઉપરને પારા ૮ જુઓ ). વળી એટલું તે સર્વમાન્ય થયું છે કે, સમ્રાટ ચંદ્રગુપ્તનું રાજ્ય માત્ર ૨૪ વર્ષ ચાલ્યું છે. જ્યારે અહીં તે સેંકેટસ (કે જેને વિદ્વાનોએ ચંદ્રગુપ્ત ઠેરવ્યા છે તે ) ને પિતાના રાજ્ય છવીસમા વર્ષે યવન - કુંવરીને પરણતે જણાવાયો છે. તે શું ચંદ્રગુપ્ત ( જે મેં કેટસ તે જ ચંદ્રગુપ્ત ઠરાવીએ તે ) પિતાના મરણ બાદ બે વર્ષે (૨૬ માંથી ૨૪ (૪૯ ) કે. ઈ. ઈ. ૫ ૧ અશોક પુસ્તાવના (૫૦ ) એટલે કે, તેનું ગાદીએ બેસવું ૩૭૦માં અને સેલ્યુકસની આ કુંવરી સાથેનું લગ્ન ૩૦૪ માં થયું છે. અને તે હિસાબે તેના પિતાના રાજ્ય કારભારનું ૨૬ મું વર્ષ ચાલતું હતું ત્યારે એટલે કહેવાનું કે, જે મેં કેટસને જેમ વિદ્વાન ચંદ્રગુપ્ત કરાવે છે, તેમજ હોય તે, ચંદ્રગુપ્તનું લગ્ન પિતાના રાજ્યના ૨૬ મા વર્ષે થયું હતું. જ્યારે ઇતિહાસ તે કહે છે કે તેનું રાજ્ય જ માત્ર ૨૪ વર્ષ ચાલ્યું છે તો પછી તેનું લગ્ન તેના મરણ બાદ બે વર્ષે થયું હતું એમ ગણશે કે ? ( આ હકીકત સાબિત કરે છે કે સેકેટસ એટલે ચંદ્રગુપ્ત નહીંજ ) ( સરખાવો નીચેને પારા નં. ૯) (૫૧ ) અ હિ. છે. ત્રીજી આવૃત્તિ ૫. ૧૧૯
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy