SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ રાજનીતિ શાસનાં [ ષષ્ટમ આખા સૈન્યનું ખર્ચ વાર્ષિક =૩૬ ૫૦,૫૮૮૦૦ પણ” થતું હતું. આ ઉપરાંત હાથીનાં માવત, રથના સારથી, તેવાજ બીજા અનેક વ્યકિતઓનાં વેતન તે જૂદાઉપરાંત બીજા ઓફીસરે, નાના મોટા હોય તે જૂદા. ઇન સમ વેતને, ભત્તો, આદિ મિલકર સેનાકા વેતને મેં હિ ચાલીસ કડકે લગભગ વ્યય હોતા હોગા વળી કેટલાક ખાસ અધિકારીઓ વિશે જણાવીએ – સમાહર્તા-મુલ્કી ખાતાને મુખ્ય અધિકારી સરસૂબા જેને, રેવન્યુ કમીશનરઃ સ્થાનિક સમાન હર્તાના હાથ નીચેને અમલદાર, પ્રાંતિક સૂબા જે અધિકારી, કલેકટર. વળી તેના હાથ નીચે ગોપ ( આના તાબામાં પાંચ પાંચ કે દશ દશ ગામનાં જાથ મૂકવામાં આવેલ હતાં. કદાચ મામલતદાર જે અધિકારી હશે ), ગોપની નીચે ચામણી અથવા ગ્રામિક; ગામના મુખી જે. સમાહર્તા અને સ્થાનિક તે કેવળ મુલ્કીખાતાના અમલદાર હોય એમ સમજાય છે, જ્યારે પ્રદેખા” નામક એક અધિકારી છે તે ફોજદારી ન્યાયાધિશ, ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ જેવા અધિકાર ભગવત દેખાય છે. તે સમાહતોના તાબામાં રહી રાજ્યમાં હરતે ફરતે રહેતે. પત્તનાધ્યક્ષ = પટ ઍફીસર ( Port officer ); નાવિધ્યક્ષ = નેવલ કમાન્ડર. ડીરેકટર ઍફ પબ્લીક ઇન્સ્ટ્રક્ષન જે કઈ હદેદાર તે સમયે હોય એમ જણાતું નથી. તે વખતે લેકેથી લેવાતી કેવળણી ૩૯રાજ્યાધીન નહોતી. સીતાધ્યક્ષ = ખેતિવાડીને અમલદાર ( અધ્યક્ષ તે જુદાજ હોદ્દો સમજો ) : આકાધ્યક્ષ = ખાણોની દેખરેખ રાખનાર. સનિધાતા = ખજાનચીઃ વર્ષમાન = વરસાદ માપનાર: અક્ષપ્ટલાધ્યક્ષ = હિસાબી દફતરનો અધિકારી Accountant-General. તેના તાબામાં સંખ્યાયક = Accountant, કારણિક’ તથા “ કામિક ” = ચેપડા લખનારાઃ આકરાધ્યક્ષ = ખાણખાતાને અમલદારઃ લક્ષણધ્યક્ષ = રૂપાના સિક્કાઓ પાડવાનું કામ કરનાર અમલદાર (mint-master). 3MER'S = Currency officer સુવર્ણોધ્યક્ષ = અક્ષશાળામાં સેના રૂપાની જે ચીજો તેને ઉપરી; કોષ્ટાગારાધ્યક્ષ = કોઠારમાં આવતે કૃષિજન્ય ધાન્ય, ચોખા તેલ વિગેરે ખેતરાઉ માલને ઉપરીઃ પયાધ્યક્ષ = Director of Commerce: કુખ્યાધ્યક્ષ = Forest officer પૌતવાધ્યક્ષ = રાજ્યના માપ તેલ ઉપર દેખરેખ રાખનાર: આયુધાગારાધ્યક્ષ = કુશળ કારીગરોને રોકી યુદ્ધોપયોગી, ગેપગી ચીજો બનાવનાર; શુક્કાધ્યક્ષ = જકાતખાતાને વહીવટ કરનાર; સૂત્રાધ્યક્ષ = ( Labour Minister ) ૩, રેશમ, ઉન, વિગેરેના રેસાઓમાંથી કાપડ બનાવનાર ખાતાની, વણાટ કરાવવાની વ્યવસ્થા કરનાર ( ખાસ કરીને વિધવાઓ. નિરાધાર સ્ત્રીઓ અને અસહાય પુરૂષ તથા છોકરાંઓને પિતાના કામમાં રોકત. કદાચ સંપ્રતિ સમ્રાટના ખડકલેખમાં જે સ્ત્રાધ્યક્ષ લખેલ છે તેજ આ સૂત્રાધ્યક્ષ હશે ) અને ઠરાવેલ ધોરણ પ્રમાણે તેમને મહેનતાણું આપતા અમલદાર બીજા અનેક નાના મોટા હોદ્દાઓ નિર્માણ રથી કહેવાતા આવા મહારથીને કેટલીક વખત મોટા પ્રાંતે કે તાલુકાઓને કારેબાર પણ સોંપવામાં આવતું. આવા ત્રણ ચાર બનાવો ઈતિહાસમાંથી આપણને જડી આવે છે. (૧) બીજા અંધપતિ યજ્ઞશ્રી ગૌતમીપુત્રની રાણી નાગનીકા-જે નાના ધાટના લેખથી સુપ્રસિદ્ધ છે | તેણીના પિતા વિદર્ભના કેઈક (તે સમયે અંગદેશ તરીકે ઓળખાવા ) પ્રાંતમાં વહીવટ કરતા (૨-૩) ચુટકાનંદ અને મૂળાનંદ નામના બે મહારથીઓ, નંદરાજના સમયમાં હતા. અને તેમને દક્ષિણ કાનરાના કારવાર જીલ્લાની આસપાસનો વહીવટ સોંપ્યો હતો. ( જુઓ સીક્કા નં. ૪૭ થી ૫૨. ) ( ૩ ) જુએ કૌ. અ. જે. પૃ. ૫૮.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy