SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૦ Gી (૧ લો ગુણ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ન્યાય-નીતિ નવિ ઇડીએ રે... न्यायसम्पन्नविभवः (ન્યાય-સમ્પન્ન વૈભવ) આરાધકનું અંતિમ ધ્યેય મોક્ષ છે. તે ન મળે ત્યાં સુધી સંસાર નિશ્ચિત છે. સંસારમાં સંયમી બનીને જીવાય તે સર્વોત્તમ છે. એક પણ પૈસા વગર સમગ્ર જિંદગી વિતાવી શકાય છે, આ સત્યનો સાક્ષાત્કાર છે જેન શ્રમણનું જીવન. * પણ જે આત્માઓ આવું સર્વોત્તમ સંયમ-જીવન જીવી શકે તેમ નથી, તેવા સંસારી આત્માઓને સંસારમાં જીવવા માટે સંપત્તિ એ અનિવાર્ય સાધન છે. . તો આ સાધન શી રીતે મેળવવું ? સંસારી માટે વૈભવ જરુરી છે તો તે વૈભવ પણ કેવો હોવો જોઇએ ? સાધન રૂપ સંપત્તિ સાધન મટીને જો સાધ્ય બની જાય તો કેવો અનર્થ મચી | જાય ? [ આ બધા સવાલોનું સમાધાન તમને મળશે...આ ગુણના | વાચન-મનનથી.. માર્ગાનુસારી આત્માનો પહેલો ગુણ છે. ન્યાસ સમ્પન્ન વૈભવ. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy