________________
૭
૭
૭
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૨૧મો ગુણ ગુણપક્ષપાત
ना गुणी गुणिनं वेति, गुणी गुणिषु मत्सरी गुणी च गुणरागी च विरलः सरलो जनः
"
છ
ગુણનો પક્ષપાત હૃદયને નિર્મળ બનાવે છે. એકજ ૦ ગુણમાં અનેક ગુણોને ખેંચી લાવવાની બેઠી તાકાત પડી છે. ૦|ગુણનો પક્ષપાત ગુણવાનો પ્રત્યે અનુરાગ જન્માવે છે.
O
ગુણવાન બનો, ગુણાનુવાદી બનો, અંતે ગુણાનુરાગી બનો,
એ આ ગુણની પ્રેરણા છે.
૭
ધનલંપટ માણસ જ્યાં પણ જાય ત્યાં ધનનો સંગ્રહ જ d ક૨વાનું, જ્યારે ગુણલંપટ આત્મા પોતાના પરિચયમાં આવનારા
૦|જીવોમાંથી ગુણસંગ્રહ જ કરવાનું...
O
વધુ શું કહીએ...
આ ગુણપક્ષપાતનું વિવેચન વાંચી આપણી દિશા
૦ બદલીએ...
કરવા જેવા ગુણાનુવાદ રોકવા જેવા અવર્ણવાદ અને
પામવા જેવા છે આશીર્વાદ
૭
૦ ૦
૩૪૩
૭
૭
૦
e
હ
.
૦
.
૧
d
૭
O
.
૦
૨
હ