SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | ૦ ૦. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (૧૯ મો ગણ) છે यथावदतिथौ साधौ, दीन च प्रतिपत्तिकृत અતિથિ દેવો ભવ. (અતિથિ-સત્કાર) આર્યાવર્તમાં અતિથિને દેવ-તુલ્ય ગણીને તેનો સત્કારસન્માન કરવાનો વિરલ શિષ્ટાચાર છે. આ શિષ્ટાચાર અત્યંત ઉપાદેય છે. અતિથિ ત્રણ પ્રકારના મુનિ, સાધુ અને દીન (યાચક) સર્વોત્તમ આદરપાત્ર મુનિરુપ અતિથિ છે. એથી એમને | | પરમ સુપાત્ર' ગણવામાં આવે છે. એમની ભક્તિ પ્રબળ પુણ્ય-| બંધનું કારણ છે. | સાધુ એટલે સાધર્મિક, સજ્જન અને સંન્યાસી વગેરે...તેમનો પણ યથાયોગ્ય સત્કાર-આદર કરવો જોઇએ. | દીન, યાચકો પ્રત્યે પણ કરુણાબુદ્ધિથી તેમને અન્ન-| જલ-ધન વગેરેનું દાન કરવું એ કર્તવ્ય રૂપ છે. ૦) ઇતિહાસના સુન્દર દૃષ્ટાંતો અને પ્રસંગોની પમરાટ Jપ્રસરાવીને “અતિથિ-સત્કાર” નામક માર્ગાનુસારિતાના ઓગણી શમા ગુણનું વિવરણ વાંચો... વિચારો અને તેનો યથાયોગ્ય જીવનમાં અમલ કરો. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૩૧૦
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy