________________
સાહિત્ય પુનઃ મુદ્રણ યોજના
પ્રવચન પ્રભાવકે મુનિશ્રી દેવરત્નસાગરજી મ.ની નિશ્રામાં કોઇમ્બતુરનગરે યોજાયેલ પાંચ રવિવારીય જીવન શણગાર શિબિરમાં વિશાળ જન સમૂહમાં
- શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ * શ્રી કોઇમ્બતુર જૈન શ્વે. મૂ. સંઘ
શ્રી ક.દ.ઓ. જ્ઞાતિ મહાજન જ શ્રી તીરપુર જૈન સંઘ * શ્રી કોચીન જૈન સંઘના આરાધકોના
સહયોગ સર્જાયેલ
સુકૃતનિધિમાંથી આ પ્રકાશન પ્રકાશિત કરાયું છે. સર્વ દાતા પરિવારોની અનુમોદના.