________________
|
0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
થી
૦
૦
(૧૬-૧૭) મો ગુણ
|
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
અજીર્ણ ભોજન-ત્યાગ અને કાળે માફક ભોજન अजीर्णे भोजनत्यागः, काले भोक्ता च सात्म्यतः ।।
અજીર્ણ ભોજનત્યાગી તથા યોગ્ય-કાળે માફકસર ભોજન કરનાર, I શરીરના ઉલુ ઘર્મસાધનમ્ II ધર્મ કરવાના અનેક સાધનો,
છેિ. તેમાં શરીર એ સૌથી પહેલું સાધન છે. • જ્યાં સુધી આપણો જીવાત્માનો સંસારભાવ ચાલુ છે ત્યાં સુધી
તેને શરીર વળગેલું રહેવાનું જ છે. પરંતુ એ શરીર પ્રત્યે જો આપણને
માનસિક લગાવ વળગી જાય તો શરીર દ્વારા સંસારભાવ જ વૃદ્ધિગુગત બનતો રહે... ૦ આથી શરીરને ધર્મનું સાધન બનાવી દેવું જોઇએ...ભુલાય નહિ | કે ધર્મ એ સાધ્ય છે. અને શરીર તેનું સાધન છે. આથી હંમેશાં | સાધ્યની મુખ્યતા રાખીને સાધનનો ઉપયોગ કરવો ઘટે. સાધનનું SIDાન સાધનના ઠેકાણે જ રહેવું જોઇએ..સાધન “સાધન” મટીને સાધ્યરુપ ન બની જાય તેનો ખાસ ખ્યાલ રાખવો જોઇએ.
સાથે સાથે શરીર સાધન છે...તેથી તેના પ્રત્યે સાવ દુર્લક્ષ્ય પણ | | કરાય નહિ. શરીરનું આરોગ્ય સુન્દર હશે તો મનની નિર્મળતા પણ | પામી શકાશે. અને જેનું મન નિર્મળ તેનો આત્મા નિર્મળ.. |
ભવના ફેરાને ટાળવા માટે આત્માની નિર્મળતા અનિવાર્ય છે. તેને પામવા સારું મનની વિમળતા પણ અતિ આવશ્યક છે અને તે કાજે શરીરનું આરોગ્ય પણ ખૂબ જરૂરી છે. તેને પામવા કાજે અજીર્ણો |
ભોજન-ત્યાગ' અને “કાળે સાલ્ય ભોજન' આ બે ગુણોનું અમલી| કરણ ખૂબ ખૂબ જરૂરી છે. એ સમજવા માટે અજીર્ષે ભોજન-ત્યાગ અને કાળે માફક ભોજન નામના આ ગુણને વાંચવો જ પડશે. -
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
2 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ =
૨૬૦