SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ? ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ I ૦ 19 (૧૪) મો ગુણ બુદ્ધિ અષ્ટ-ગુણ નિધાન લાલ રે अष्टभिर्धीगुणै-युक्त (બુદ્ધિના આઠ ગુણો) માર્ગાનુસારીપણાના ગુણોમાં બુદ્ધિના આઠ ગુણો વર્ણવાયા | હે છે. જેની પાસે બુદ્ધિના આ આઠ ગુણો વિદ્યમાન હોય તે સદા-સર્વદા શુભ પામે, કલ્યાણને વરે. - બુદ્ધિના તે આઠ ગુણોનાં નામ અને સંક્ષિપ્ત અર્થ આ | પ્રમાણે છે. ૦૧. શુશ્રુષા = તત્ત્વને સાંભળવાની ઇચ્છા. ૨. શ્રવણ = તત્ત્વને સાંભળવું તે. ૩િ. ગ્રહણ = તત્ત્વને સાંભળીને મનમાં ગ્રહણ કરવું. T૪. ધારણ = તે ગ્રહણ કરેલું ભૂલવું નહિ, પણ તેની બરોબર મનમાં ધારણ કરી લેવી. | ૫. ઉહા = વિદ્યિમુખી (વિધાન-તરફી) તર્ક. ૬. અપોહ = નિષેધમુખી (નિષેધ-તરફી) તર્ક. | ૭. અર્થવિજ્ઞાન = ઉહા અને અપોહ દ્વારા થયેલું, સંશય અને ભ્રમ વગેરેથી રહિત સમ્યગજ્ઞાન ૮. તત્ત્વજ્ઞાન = જે સમ્યગજ્ઞાન થયું તે યથાર્થ જ છે, તત્ત્વભૂત છે, આવું નિશ્ચલજ્ઞાન. | બુદ્ધિના આ આઠ ગુણોનું વિસ્તૃત-વર્ણન તમારે જાણવું જ રહ્યું...તે માટે વાંચો તે ગુણો ઉપરનું આ વિવેચન... ૦ ૦ III ૦ ૦ ૦ ૦ ૦ ૦ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy