________________
૦
૦
૦
૦
S
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ કર્ક (૧૧ મો મુણ) ડિન નિદનીય કર્મને છાંડીએ...
अप्रवृत्तिश्च गर्हिते ॥ (નિશ્વ-પ્રવૃત્તિઓનો ત્યાગ)
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
| જે પ્રવૃત્તિઓ નિન્દાને પાત્ર છે, શિષ્ટ પુરુષોએ જે કાર્યોને, જે ક્રિયાઓને નિન્દાને યોગ્ય ગણાવ્યું છે તેનો ત્યાગ કરવો ઘટે.
જો આપણને મળેલા અતિ ઉત્તમ માનવભવને, ઉત્તમ જાતિને અને ઉત્તમ કુળને જો આપણે નિષ્ફળ જવા દેવા માગતા ન હોઇએ તો નિષ્ફળતાના કારણને તજવું જ રહ્યું. એ કારણ છે આપણી નિન્દનીય પ્રવૃત્તિઓ.
અતિ વિલાસભર્યું જીવન એ નિત્ત્વ છે. વિલાસી જીવો પ્રાયઃ | વ્યાકુળ હોય છે. જીવનમાં સુખ અને શાંતિ પ્રાયઃ તેમને નસીબ | નથી હોતાં. - સાત વ્યસનોને પ્રેમપૂર્વક સેવનારા અંતરના વિશિષ્ટ આનંદના ભોક્તા નથી હોતા. દારુ-જુગાંરે-શિકાર-માંસાહાર-પરસ્ત્રીગમનવેશ્યાગમન અને ચોરી એ એક-એક પાપો જીવનનાં તમામ સુખનો અને આનન્દનો સર્વનાશ નોતરી શકવા સમર્થ છે. - નિન્દ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાની પ્રેરણા આપતું આ ગુણનું વિવેચન વાંચવા અને મનન કરવા જેવું છે.
માર્ગાનુસારી આત્માનો અગિયારમાં નંબરનો ગુણ છે : Aી નિન્ય પ્રવૃત્તિઓનો ત્યાગ.
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
જ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
)