SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ - ૦ ૦ પિલ્લી) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (ર) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ છે (૮ મો ગુણ) . oSતુલસી સંગત સંતકી, કટે કોટિ અપરાધી कृतसङ्गः सदाचारैः | (સત્સંગ) અસંગ બની જવું, શાશ્વતકાળ માટે...આ આપણા જીવનો વાસ્તવિક સ્વભાવ છે. પણ કર્મરૂપી પુદગલોનો સંગ કરીને આપણા જીવે ભારે ભૂલ Iકરી છે. હવે આ કર્મસંગના કારણે આપણા આત્માના વિકતા બનેલા રુપરંગને પુનઃ મૂળ-રંગમાં લાવવા અતિ જરૂરિયાતવાળો ગુણ છે : સત્સંગ. સંસારના સંગથી મુક્ત થવા માટેનો ઉપાય છેઃ સત્સંગ. જીવનમાં સદગુણોનું પ્રવેશદ્વાર છે : સત્સંગ. સંતાનોને પણ ધર્મસન્મુખ કરવાનો માર્ગ છે : સત્સંગ. દારુના વ્યસનીઓને પણ દેવ બનાવે છે : સત્સંગ. શુભ સંસ્કારોને જાગૃત કરવા જરૂરી છે : સત્સંગ. વંકચૂલ જેવા ચોરોનો પણ ઉદ્ધાર કરનારો છેઃ સત્સંગ.. કુસંગનો ત્યાગ...જેની પૂર્વશરત છે...એવો છેઃ સત્સંગ. ચડકૌશિક નાગ જેવાને દેવાત્મા બનાવે છે પ્રભુ વીરનો: સત્સંગ. ઇન્દ્રભૂતિ જેવા અભિમાનીને પ્રથમ ગણધર’ અને ‘પરમ વિન| યમૂર્તિ બનાવનાર છે મહાવીરનો : સત્સંગ. સત્સંગનું આવું મહિમા-ગાન કરનાર આ ગુણના વિવેચન અવશ્ય | વાંચો અને તેનું મનન કરો. માર્ગાનુસારી આત્માનો આઠમો ગુણ છે : 0 સત્સંગ. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ જ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ )
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy