________________
.
૭
0
ર
છ
૭
હ
છે
હ
૭
d
૭
d
.
૭
O
°
૭
૨
૦ ૦ ૦ ૦ ૦
(૭ મો ગુણ)
કેવા ઘરમાં રહેશો ?
अनतिव्यक्तगुप्ते च, स्थाने सुप्रातिवेश्मिके ।
अनेकनिर्गमद्वार
-
૦
.
विवर्जितनिकेतन ॥ ૭
આ બધા સવાલોના સરસ પ્રસંગોની રજૂઆતપૂર્વક
સમાધાન અપાયાં છે : આ ગુણના વિવેચનમાં આથી જ આનું વાચન-મનન અવશ્ય કરવા જેવું છે. માર્ગાનુસારી આત્માનો સાતમો ગુણ છે ઃ
ઉચિત-ઘર.
d
૦ ૦ ૦ d
૧૧૫
૦
(ઉચિત-ઘર)
૭
‘ઘર માંડવું એ જ પાપ છે' આવું કહેનારા જૈન શાસ્ત્રકારો જ્યારે ‘કેવા ઘરમાં રહેવું ?’ એ અંગે પણ ઉપદેશ આપે ત્યારે સ્થૂળબુદ્ધિથી વિચારતાં આપણને મૂંઝવણ થાય. આમ છતાં ઘરબાર વગરના (અર્થાત્ સાધુ) થવાનું ૦ જેમનામાં બળ નથી...તેવા આત્માઓ માટે સંસારમાં રહેવા માટે ઘર પણ, ધનની જેમ અનિવાર્ય સાધન છે.
તો પછી કેવા ઘરમાં રહેવું કે જેનાથી આપણા સદાચારને ટક્કર ના લાગે ? આપણા ધર્મ-કાર્યને ધક્કો ના લાગે ? આપણું જીવન કુનિમિત્તોમાં ઝડપાઇ જઇને અશુદ્ધ
કાર્યો કરી ના બેસે ?
o
૧
૭
°
૦
d
d
૨
૦
o
.