SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ (૬ છો. ગુણ) બિકા. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Lી નિન્દા મ કરજો પારકી રે... अवर्णवादी न काऽपि, राजादिषु विशेषतः ।। - (નિન્દા-ત્યાગ) મોટા-મોટા ધર્મજીવોમાં પણ જ્યારે બીજાની નિંદા કરવાનો બહુ મોટો દુર્ગુણ જોવા મળે છે ત્યારે ખરેખર હૈયું વ્યથાથી વ્યાકુળ બની ઊઠે છે. જ્ઞાની-પુરુષોએ જે નિન્દા-ત્યાગ નામના ગુણને માર્ગાનુસારી-જીવની કક્ષાને ગુણ કહ્યો છે...તે ગુણ દેશવિરતિ અને સર્વવિરતિની કક્ષા સુધી પહોંચેલા જીવોમાં પણ જોવા ન મળે તો તેનાથી ક્યા સદગુણપ્રેમી આત્માનું હૃદય વ્યથિત ન બને ? નિન્દા ક્યારેય કોઇનીય ઉપાદેય નથી...આમ છતાં આ નિન્દાનો રસ છોડવો કેટલો મુશ્કેલ છે...કેમ ? શા માટે ? કારણ કે નિન્દાની ઉત્પત્તિ થાય છે. જાતના અહંકારમાંથી... અને...અહંકારનો ત્યાગ અતિ અતિ કઠિન છે.. અહંકારી માણસો પ્રાય: બીજાના નિર્દક હોય છે...અને | નિર્દકો બીજાના સાચા ગુણોની પણ પ્રશંસા કરી શકતા હોતા નથી. નિન્દા શા માટે ન કરવી ? નિન્દા કરવામાં નુકસાનો ક્યાં ? સામાને સુધારવા પણ બીજાની નિન્દા કેમ ના થાય ? વગેરે સવાલોને સરસ રીતે સમજાવતા આ ગુણવિવેચનનું વાચન-મનન અવશ્ય કરવા જેવું છે. _ માર્ગાનુસારી આત્માનો છઠ્ઠો ગુણ છે: નિદાનો ત્યાગ. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ o o o o o o
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy