SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ લખ્યું છે “એક ક્ષણ પણ નકામો ન જવા દેતાં, તમે જીવનભર સત્કૃત્યો કરતાં રહો. ગાથા નં. ૩૨ V-VIII છઠ્ઠા, સાતમા V (૪૧-૮૦) પાંચમા પ્રકરણમાં ગૃહસ્થજીવનનો મહિમા ગાયો છે. બીજાં પોતાના વ્રતોનું પાલન કરી શકે તે માટે જે મદદરૂપ થાય છે અને ધર્માનુસાર જીવન જીવે છે એવા ગૃહસ્થનો મહિમા કરો. VII પ્રકરણ (૬૧-૭૦) “માતૃત્વનું વર્ણન મળે છે. જ્યારે માતા પોતાના બાળકને “પ્રજ્ઞાવાન પુરુષ' તરીકે જુએ છે. તો ખુશીનો પાર રહેતો નથી.... ગાથા નં. ૬૯ Chap VIII પ્રકરણ ૭૧-૮૦માં વાત્સલ્ય-પ્રેમ (Universal. Love) આલેખ્યા છે. મૈત્રી ભાવ રાખવાની સિદ્ધત્વ (Vuyirilai) પ્રાપ્ત થાય છે. 1 Chap X પ્રકરણ-૮૧-૯૦માં અતિથિ સ્વાભાવિક રીતે જ ગૃહસ્થની (શ્રાવક) સૌથી પવિત્ર ફરજ બની રહે છે. જેમ “અનીચા ફલને સુંઘવાથી ફૂલ કરમાઈ જાય છે તેમ અતિથિને દૂરર્થી જ અવગણના કરવાથી એનું હૈયું ભાંગી જાય છે. ગાથા નં. ૯૦ Chap X ૯૧-૧૦૦ - હિત-મિત-પ્રિય વચન બોલવાની સલાહ Chap XI ૧૦૧-૧૦૦ - પરોપકારવૃત્તિ કેળવવી Chap XII ૧૧૧-૧૨૦ - બધાં સાથે એકજ સરખું વર્તન Chap XIII ૧૨૧-૧૩૦ - ત્રણ ગુપ્તિ ૧૩૧-૨૨૦ - 'Galaram' શ્રાવકાચાર ઉપર ઉલ્લેખ કર્યો છે. બને (Positive) હકારાત્મક અને નકારાત્મક (Negative) પાસાં લીધાં છે. ૨૨૧-૨૩૦ - દાનની મહત્તા આપી છે. ' પ્રકરણ ૨૪૧-૩૭૦ Thunavaram’ સાધુ-આચાર ઉપર ભાર (૫૪) જનસાહિત્ય જ્ઞાનાસાગ-૪ રબારા
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy