SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી સમક્ષ રજૂ કરી છે જે આજે પણ સમયની કસોટીમાંથી પસાર થઈ એટલું જ યથાર્થ (relevant) ઉપયોગી સિદ્ધ થયું છે. ૧૦ ઋચાઓના સમૂહનું એક પ્રકરણ એવાં ૧૩૦ પ્રકરણો છે, જેના ત્રણ વિભાગો (ખંડ) પાડવામાં આવ્યા છે. પ્રથમ ખંડ (વિભાગ) - સદાચાર ગુણધર્મ રાજ્ય સંબંધી બીજો ખંડ - સંપત્તિ અથવા અર્થ જેમાં નિતિ-નિયમનું સૂચન કર્યું છે. ત્રીજો ખંડ - નિખાલસ અને પવિત્ર પ્રેમ ‘કુરલને તમિલ લોકો વેદ ગ્રી તરીકે સ્વીકારે છે. તમિળ પ્રજાએ વલ્લરની આગળ તિરું લગાડી આદર વ્યક્ત કર્યો છે અને કુશળ, તિરુકુશળ, તરીકે ઓળખાય છે. તમિળ પિંગળમાં એનો અર્થ થાય છે છંદ' અથવા નાનું સ્વરૂપ તાત્ત્વિક અથવા પ્રજ્ઞાની વાતો માર્મિક રીતે કહેવા માટે આ માધ્યમ ખૂબ અનુકૂળ છે. જૈન દર્શનને મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા ભાવનાઓને સુંદર રીતે વણી લીધી છે. પહેલા ખંડનું પહેલું પ્રકરણ-૧-૧૦ Coupletsમાં તીર્થકરોનાં ગુણ-ગાણ છે. “અ” નાદસૃષ્ટિનું પ્રસ્થાનબિન્દુ છે એ પ્રમાણે આઈગરાણે પુરુષ ચરાચરનું (મોક્ષ માટે) આરંભબિન્દુ છે. II પ્રકરણ-૧૧-૨૦મી કડી માં કૃષિપ્રધાન દેશ હોવાને કારણે વરસાદની મહત્તા આપી છે વરસાદના અભાવે સાંસારિક વ્યવસ્થા અસ્ત-વ્યસ્ત થઈ જાય તેની ઝલક બતાડી છે. III પ્રકરણ-૨૧-૩૦ કડીમાં અરિહંત, સિદ્ધ, સાધુ, અહિંસા ધર્મ આમ ચારિ મંગલમ, ચતારિ લોમા વર્ણન કરી છે. "aravashi-andhana” ઉત્તમ પુરુષો માટે શબ્દ વાપર્યો છે. V પ્રકરણ ૩૧-૪૦ : 'Ollum vagaigal” ત્યાગ અને સંયમ 'Sellum, vayellam’ ઈન્દ્રિયનિગ્રહ ઉપર ભાર મૂક્યો છે. સંતકવિએ જ્ઞાનધારા. (૫૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy