SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સુખબોધા, કલ્પદ્રમ, સ્તબક, બાલાવબોધ, કલ્પતર વાચ્ય વગેરે. ઉત્તરાધ્યયન સૂત્રની પણ એક સચિત્ર સુંદર હસ્તપ્રત અત્રે મળે છે. છેદસૂત્ર - જિતકલ્પ (OR 1385A) તાડપત્રીય જિતકલ્પ ચૂર્ણ (OR 1385B) તાડપત્રીય તથા જિત ક૫ તાડપત્રીય (OR 1380) (ઇ.સ.૧૨મી સદી) હસ્તપ્રતો પણ નોંધપાત્ર છે. સંગ્રહણીસૂત્ર(OR13454) ૪૪ ચિત્રાંકનો ઇ.સ. ૧૬૪૩ તથા પ્રજ્ઞાપજ્ઞાસૂત્ર (OR7619) ની ૧૪મી સદીની બે સુંદર (સમગ્ર પૃષ્ઠને આવરી બેના) ચિત્રોવાળી હસ્તપ્રત પણ અત્રે સંગ્રહાયેલી છે. સંગ્રહણી સૂત્ર (OR13454) ૪૪ ચિત્રાંકનો (ઇ.સ.૧૬૪૩) તથા સંગ્રહણીસૂત્ર (OR2116C) લઘુક્ષત્ર સમાસ ની ત્રણ હસ્તપ્રતો (OR2117) ઇ.સ. ૧૬૮૧ ની લખાયેલી રંગીન રેખાકેન ચિત્રોક્ત જોવા મળે છે. જંબુસ્વામી સંગ્રહમાં આશરે ૨૦૦ જેટલી હસ્તપ્રતો છે. જેમાં ૧૪-૧૫ સદીથી આરંજન આજપર્યુક્ત ના રામવની વિવિધ પ્રકારની વિવિધ વિષયક પ્રાચીન ગુજરાતી, પ્રાચીન રાજસ્થાની માં લખાયેલી આગમ પરની ટીકાઓ - સ્તબક બાળવબોધ સ્તવન/સ્તોત્ર/સઝાય/વિવાહલ/ સ્વાધ્યાય) કથા, રાસ, જેવી રચનાઓ સંગ્રહાયેલી છે. આવા પ્રાચીન ગુજરાતી, રાજસ્થાની હસ્તપ્રો, ધરાવતો સંગ્રહ યુરોપમાં અન્ય કોઇ સ્થળે પ્રાપ્ત થતો નથી. તે રીતે નોંધ પાત્ર છે. આમાંની કેટલીક હસ્તપ્રતો નીચે પ્રમાણે છેઃ રાજીમતી સઝાય-સોમવિમલકૃત પત્ર ૨(JV412) ચૈત્રીની શોધ લબ્ધિરત્નકૃત પત્ર૪૧ (JVs/4) અરણિક મુનિ સ્વાધ્યાય રૂપવિજયકૃત પત્ર ૧(JV15) નવકાર છંદ કુશલલાભકૃત પત્ર ૨ (JV38). સીમંધરસ્વામી સ્તવ જ્ઞાનવિમલકૃત પત્ર ૧ (JV47) મહાવીરફાગ વિનયવિજયકૃત પત્ર ૩ (V8912) નવતત્ત્વચોપાઇ દેવચંદ્રકૃત પત્ર ૧૫ (JVi33) ક્ષેત્રસમાસ રત્નશખારગુજ બાલાઅવબોધ (SV170) ઉપદેશમાળા ધર્મદાસગણિકૃત સ્તવકસર (JV 180) શુકસપ્તતિકથા ગુણમેરૂ શિલ્પ પત્ર ૩૯(JV19) જ્ઞાનધારા-૧ ૧૬૪ ૧૬૪ = જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy