SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ગણ્યા નથી. એટલે સાવકેવલીના-પ૬ ભાંગામાંથી ૨૪ ભાંગા બાદ કરવાથી સાવકેવલીના ૩૨ ઉદયભાંગા થાય છે. | તીર્થકરકેવલીના ૨૧/૨/૨૯/૩૦/૩૧/૯ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે તેના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ = ૬ ઉદયભાંગા થાય છે. એટલે યથાખ્યાતચારિત્રમાર્ગણામાં ૭૨ + ૩૨ + ૬ = ૧૧૦ ઉદયભાંગા થાય છે. દેશવિરતિમાર્ગણા - દેશવિરતિગુણઠાણાની જેમ દેશવિરતિમાર્ગણામાં રપ/ર૭૨૮ ૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે અને ૪૪૩ ઉદયભાંગા થાય છે. અવિરતિમાર્ગણા - અવિરતિમાર્ગણા ૧ થી ૪ ગુણઠાણા સુધી જ હોય છે. તેથી તેમાં આહારકમનુષ્યના-૭ ભાંગા ઘટતા નથી. કેવલીના-૮ ભાંગા ઘટતા નથી અને વૈમનુષ્યના ૨૮/ર૯/૩૦ ના ઉદયના ઉદ્યોતવાળા ૧ + ૧ + ૧ = ૩ ભાંગા ઘટતા નથી. કુલ ૭ + ૮ + ૩ = ૧૮ ભાંગા ઘટતા નથી. એટલે ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૮ ભાંગા બાદ કરવાથી ૭૭૭૩ ઉદયભાંગા અવિરતિમાર્ગણામાં ઘટે છે. ચક્ષુદર્શનમાર્ગણાઃ ચક્ષુદર્શન ચક્ષુવાળા ચઉરિન્દ્રિયાદિ જીવોને જ હોય છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયને ચક્ષુ ન હોવાથી ચક્ષુદર્શન હોતું નથી અને કેવલીભગવંતને ચક્ષુદર્શન હોતું નથી. (૧) પંચસંગ્રહકારાદિ આચાર્યભગવંતના મતે લબ્ધિ-પર્યાપ્ત ચઉરિન્દ્રિયાદિ જીવોને ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થયા પછી અપર્યાપ્તાવસ્થામાં (૬૮) રાપર્યાપ્તfધ્વન્દ્રિયપતી સત્યાં તેષાં વસુદર્શનં ભવતિ | (પંચસંગ્રહ ભાગ-૧માં ગાથા નં. ૮ ની સ્વોપજ્ઞ ટીકા) ૩૩૪
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy