SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ : કર્મગ્રંથના મતે ઔકાળમાં ઉસ્થાન-ઉભાંગા : ઉસ્થાન એટ | બે∞ | તે∞ |ચઉ૦ સાતિo|સામ૦ કેવલી કુલ ||||| ૨૬ 291> 2114> ૨૯૧ 30->> ૪ ૪ ૩૧ ૪ ૪ ૪ ૧૧૫૨ ફુલ→ ૧૨ +6 + +૮+૨૩૦૪+૧૧૫૨ ૨૭|=૩૫૧૯ ૬ Ἐ ૪ ૧૧૫૨ ૧૧૫૨ ૬ g ૧૨ ૧૩ ૧૨ ૧૩ .... ૧ ૨૩૧૭ ૧ ૧૧૬૫ વૈમિશ્ર અને વૈકામાર્ગણાઃ સિદ્ધાંતના મતે દેવ-નારકને ઉત્પત્તિસ્થાને આવે, ત્યારથી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ વૈમિશ્રયોગ હોય છે. શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈકા હોય છે. તેથી વૈમિશ્રયોગ માર્ગણામાં દેવ-નારકને પોતાનું બીજું જ ઉદયસ્થાન હોય છે અને વૈકાયયોગમાર્ગણામાં દેવ-નારકને પોતાના ત્રીજાથી સ્વયોગ્ય સર્વે ઉદયસ્થાનો હોય છે. તિર્યંચ-મનુષ્યને ઉત્તરવૈશરીરના પ્રારંભકાલથી શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી વૈમિશ્રયોગ હોય છે. ત્યાર પછી વૈકા૦ હોય છે. એટલે વૈમિશ્રયોગમાર્ગણામાં વૈશરીરી તિર્યંચ-મનુષ્યને પોતાનું પહેલું જ ઉદયસ્થાન ઘટે છે. અને વૈક્રિયકાયયોગમાર્ગણામાં પોતાના બીજાથી સ્વયોગ્ય સર્વે ઉદયસ્થાનો ઘટે છે. એટલે વૈમિશ્રયોગમાર્ગણામાં વૈશ૨ી૨ી વાઉને ૨૪નું જ ઉદયસ્થાન હોય છે. દેવ-નારકને અને વૈશરીરીસંશી તિર્યંચ-મનુષ્યને ૨૫નું જ ઉદયસ્થાન હોય છે. વૈમિશ્રયોગમાર્ગણામાં... દેવને ૨૫ના ઉદયના.....૮ ભાંગા, નાકને ૨૫ના ઉદયનો ૧ ભાંગો, વૈ૦શરીરીતિર્યંચને ૨૫ના ઉદયના - ૮ ભાંગા, ૩૨૨
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy