SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વૈ૦શરીરીમનુષ્યને રપના ઉદયના - ૮ ભાંગા, વૈ૦શરીરીવાઉકાયને ર૪ના ઉદયનો – ૧ ભાગો, કુલ - ૨૬ ભાંગા થાય છે. વૈક્રિયકાયયોગમાર્ગણામાં પોતાના બીજાથી સ્વયોગ્ય સર્વે ઉદયસ્થાન હોય છે એટલે સિદ્ધાંતના મતે વૈ૦કાયયોગમાર્ગણામાં.. વૈ૦શરીરી વાઉકાયને રપ/ર૬ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. વૈ૦શરીરી સંજ્ઞીતિ -મનુષ્યને ૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉસ્થાન હોય છે. દેવને ૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉસ્થાન હોય છે. નારકને ૨૭/૨૮/૨૯ (કુલ-૩) ઉસ્થાન હોય છે. એટલે ૨૫/૬/૨૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉસ્થાન હોય છે. : સિદ્ધાંતના મતે વૈકામાં ઉસ્થાન-ઉoભાંગા: ઉસ્થાન એ દેવ નારક s] અC ૨૫ ૧ ૪૨ ૨૬૨૭+| ૨૮ના ૨૯૩૦ | કુલ +| | ૮ ૮ ૮ ૧ ૨૫ ૧૬ ૧૬ ૯ ૧૬ | ૮ ૧ ૮ ૨+૪૮-ર૭+૪૮ +૩=૧૨૮ ૪૩ કર્મગ્રંથના મતે દેવ-નારક ઉત્પત્તિસ્થાને આવે, ત્યારથી સર્વપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી વૈમિશ્રયોગ હોય છે. અને સર્વપર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી વૈદ્રકા) હોય છે. વૈ૦શરીરી તિર્યચ-મનુષ્યોને ઉત્તરવૈ૦શરીર સંબંધી સર્વપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈમિશ્રયોગ હોય છે અને સર્વપર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈકા) હોય છે. એટલે વૈમિશ્રયોગમાર્ગણામાં.. વૈ૦વાવને ૩૨૩
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy