SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૯૧ ઉદયભાંગામાંથી એકે૦ના-૪૨ ભાંગા બાદ કરતાં ૭૭૪૯ ઉદયભાંગા ત્રસમાર્ગણામાં ઘટે છે. મનોયોગમાર્ગણાઃ મનોયોગ પર્યાપ્તસંજ્ઞીને પર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને તીર્થંકરભગવંતો અનુત્તરવાસીદેવ કે મન:પર્યવજ્ઞાનીને પ્રશ્નનો ઉત્તર આપવા માટે મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે તે વખતે તીર્થંકરભગવંતને દ્રવ્યમાન હોય છે. એટલે તીર્થકરને ૩૧ નું ઉદયસ્થાન હોય છે... મનોયોગમાર્ગણામાં તિર્યંચને ૩૦/૩૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. વૈકતિર્યચપંચ૦ને ૨૫/૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. સામાન્ય મનુષ્યને-૩૦નું એક જ ઉ૦સ્થાન હોય છે. આ૦મ૦ અને વૈમને-૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. દેવને-૨૯૩૦ (કુલ-૨) ઉસ્થાન હોય છે. નારકને-૨૯નું એક જ ઉસ્થાન હોય છે. તીર્થ કરકેવલીને ૩૧નું એક જ ઉ૦સ્થાન હોય છે. એટલે મનોયોગમાર્ગણામાં-૨૫/૦૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. : મનોયોગમાર્ગણામાં ઉસ્થાન-ઉoભાંગા : ઉઠસ્થાન સાવતિo વૈ૦ | સાવ વૈ૦ | આ૦| તી | દેવ નારક કુલ તિo | મનુષ્ય | મ0 | મ0 | કેo દેવને, ૨૫૦ ૨૭ ૨૮૨ ૧૬ ૨૯ ૧૬ ૩૬ ૧૧૫૨ ૧૧૫રી ૮ ૨૩૨૨ ૧૧૫૩ ૩૦[૩૧ ૧૧૫૨ કુલ +| ૨૩૦૪+૫ +૧૧૫૨+૩૫ +૭ | +૧+૧૬ | +1 =૩૫૭૨ વચનયોગમાર્ગણાઃવચનયોગ વિકસેન્દ્રિય અને સંજ્ઞીપર્યાપ્તાને પર્યાપ્તાવસ્થામાં જ ૩૧૭
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy