SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ * લબ્ધિ-અપર્યાપ્ત સંજ્ઞી જીવો તિર્યંચ-મનુષ્ય જ હોય છે દેવનારકો ન હોય અને તે જીવો તિર્યંચાયુ કે મનુષ્યાયુને જ બાંધી શકે છે. એટલે અપર્યાપ્ત સંજ્ઞી જીવસ્થાનકમાં આયુષ્યના ૨૮ ભાંગામાંથી તિર્યંચના-૫ ભાંગા (૬ઢો/૮મો૯િમ/૧૨/૧૩મો ભાંગો) + મનુષ્યના - ૫ ભાંગા (૧પમો/૧૭મો/૧૮મો/૨૧મો ૨૨મો ભાંગો) = ૧૦ ભાંગા ઘટે છે. સંજ્ઞીપર્યાપ્તા જીવો દેવ-નારક અને તિર્યંચ-મનુષ્યો હોય છે. દેવ-નારકો તિર્યંચાયું અને મનુષ્યાયુને બાંધી શકે છે. અને તિર્યંચમનુષ્યો ચારે આયુષ્યને બાંધી શકે છે. તેથી સંજ્ઞી પર્યાપ્તાને આયુષ્યકર્મના-૨૮ ભાંગા ઘટે છે. ગુણસ્થાનકમાં આયુષ્યકર્મનો સંવેધ" - * મિથ્યાદષ્ટિ દેવ-નારકો મનુષ્યાય અને તિર્યંચાયુને બાંધે છે અને મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્યો ચારે આયુષ્યને બાંધે છે એટલે મિથ્યાત્વ ગુણઠાણે આયુષ્યકર્મના- ૨૮ ભાંગા થાય છે. * નરકાયુ મિથ્યાત્વગુણઠાણે જ બંધાય છે. સાસ્વાદનાદિ ગુણઠાણે બંધાતુ નથી. એટલે સાસ્વાદનગુણઠાણે નરકાયુના બંધવાળો ૭મો/૧૬માં ભાંગો વિના ૨૬ ભાંગા ઘટે છે. * મિશ્રગુણઠાણે કોઈપણ આયુષ્ય બંધાતું નથી એટલે મિશ્રગુણઠાણે નારકના-૫ ભાંગામાંથી બંધકાળના-૨ ભાંગા (રજો-૩જો) તિર્યંચના-૯ ભાંગામાંથી બંધકાળના-૪ ભાંગા (૭મો/૮મો/૯મો/૧૦મો) મનુષ્યના-૯ભાંગામાંથીબંધકાળના- ૪ભાંગા (૧૬મો/૧૭મો ૧૮મો/૧૯મો) દેવના-૫ ભાંગામાંથી બંધકાળના - ૨ ભાંગા (૨૫મો/ર૬મો) કુલ - ૧૨ ભાંગા વિના ૧૬ ભાંગા ઘટે છે. * સમ્યકત્વગુણઠાણે દેવ-નારકો મનુષ્યાયુને અને તિર્યંચ-મનુષ્યો (૧૫) સપ્તતિકા ગ્રંથમાં ગાથા નં. ૪૭ જુઓ ૬૨
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy