SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. : દેવોની અપેક્ષાએ આયુષ્યકર્મનો સંવેધ : ભાંગાન.| બંધ | ઉદય સત્તા | ગુણઠાણા | ક્યારે હોય ? ૦ | દેવાયું | દેવાયું ૧ થી ૪ બંધ પહેલાનો | ૨૫ | તિર્યંચાયુ દેવાયુ | તિર્યંચાયુ-દેવાયુ | ૧૯-રજું | _ બંધકાળે ૨૬ | મનુષ્યાયુ | દેવાયુ | મનુષ્યા-દેવાયુ | ૧/૨/૪ || બંધકાળે ૨૭ | ૭ | દેવાયુ | તિર્યંચાયુ-દેવાયુ | ૧ થી ૪ | બંધ પછી ૨૮ | 0 | દેવાયુ | મનુષ્યાયુ-દેવાયુ | ૧ થી ૪ | બંધ પછી એ રીતે, આયુષ્યકર્મના-૨૮ ભાંગા થાય છે. જીવસ્થાનકમાં આયુષ્યકર્મનો સંવેધક : * અપર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિયાદિ-૧૧ જીવભેદો તિર્યંચ જ હોય છે અને તે જીવો તિર્યંચાયુને અને મનુષ્યાયુને જ બાંધે છે. દેવાયુ કે નરકાયુને બાંધતા નથી. એટલે આયુષ્યકર્મના -૨૮ ભાંગામાંથી ૬થી ૧૪ સુધીના તિર્યંચના-૯ ભાંગામાંથી ૫ ભાંગા (૬ઢો/૮મો/મો/૧રમો/૧૩મો ભાંગો) ઘટે છે. * પર્યાપ્ત અસંજ્ઞી જીવો તિર્યંચ જ હોય છે અને તે જીવો ચારે આયુષ્યને બાંધી શકે છે. એટલે આયુષ્યકર્મના -૨૮ ભાંગામાંથી ૬ થી ૧૪ સુધીના તિર્યંચના-૯ ભાંગા ઘટે છે. (૧૩)સપ્તતિકાગ્રંથમાં ગાથા નં. ૩૯ જુઓ... (૧૪)પ્રાચીન શતક ગ્રંથકાર ભગવંતે મનુષ્યના સંજ્ઞીપર્યાપ્ત અને સંજ્ઞી અપર્યાપ્ત બે જ જીવભેદ બતાવ્યા છે. અસંજ્ઞી અપર્યાપ્ત જીવભેદ બતાવ્યો નથી. એટલે તેમના મતે અપર્યાપ્ત અસંજ્ઞી જીવભેદમાં તિર્યંચના-૫ ભાંગા જ ઘટે છે. મનુષ્યના-૫ ભાંગા ઘટતા નથી. પંચસંગ્રહ ભાગ-૩ માં ગાથા નં. ૧૩૪ માં અપર્યાપ્તઅસંજ્ઞી જીવસ્થાનકમાં તિર્યંચના-૫ અને મનુષ્યના-પ.. કુલ આયુષ્યકર્મના-૧૦ ભાંગા બતાવ્યા છે. ૬૧
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy