SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ : મોહનીયની પદચોવીશી-પદભાંગા : ઉદયસ્થાન ભાંગા પદ (ઉદયપદ) ચોવીશી ભાંગા ૧૦૪T -To - ૨૪૦) ચોવીશી પદ ૧o x ૧ = ૧૦ x ૨૪ = ૨૪o ૫૪ x ૨૪ = | ૧૨૯૬ ૮ | ૧૧ = | ૮૦ x ૨૪ =] ૨૧૧૨ ૭ X | 10 = | ૭૦ x ૨૪ =] ૧૬૮૦ ૭ = | ૪૨ x ૨૪=૧૦૦૮ ૫ x | ૪ = | ૨૦ x ૨૪ = ૪૮૦ ૪x | ૧ = | ૪ x ૨૪ = ૯૬ | ૪૦ ૨૮૮ x ૨૪ = ૬૯૧૨ ૨ x ૧૨ = | ૨૪ ૧ x ૧૧ = ૧૧ | | |૬૯૪૭) - - મતાંતરે મોહનીયના ઉદયભાંગા અને પદભાંગાनवपंचाणउअसए उदयविगप्पेहि मोहिआ जीवा । अउणुत्तरि एगुत्तरि, पयविंदसएहिं विन्नेआ ॥ २२ ॥ ગાથાર્થ - મતાંતરે ૯૯૫ ઉદયભાંગાથી અને ૬૯૭૧ પદભાંગાથી સંસારી જીવો મુંઝાયેલા જાણવા. વિવેચનઃ- કેટલાક આચાર્ય ભગવંતનું એવું માનવું છે કે, જેમ ૧૦મા ગુણઠાણે સૂક્ષ્મકષાયનો ઉદય હોય છે તેમ ૪ના બંધ શરૂઆતમાં સૂક્ષ્મવેદનો ઉદય હોય છે. એટલે ૪ના બંધે શરૂઆતમાં ૧ કષાય + ૧ વેદ = ૨ પ્રકૃતિનો ઉદય હોય છે અને વેદોદયનો નાશ થયા પછી ૧ કષાયનો જ ઉદય હોય છે. એટલે ૪ના બંધ રનું અને ૧નું (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. તેથી મતાંતરે ૪ના બંધ રના ઉદયના ૪ કષાય x ૩ વેદ = ૧૨ ઉદયભાંગા થાય છે અને ૧ના २७ चउबंधगे वि बारस दुगोदया जाण तेहि छुढेहिं । વચનમે પંજૂUસહસમુદયા (સપ્તતિકા ગાથા-૨૯) ૧૩૨
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy