SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયના ૪ ઉદયભાંગા થાય છે. ૪ના બંધ રના ઉદયના ૨ ઉદયપદ x ૧૨ ઉદયભાંગા = ૨૪ પદભાંગા થાય છે અને ૪ના બંધે ૧ના ઉદયના ૧ ઉદયપદ x ૪ ઉદયભાંગા = ૪ પદભાંગા થાય છે. એટલે ૪ના બંધે કુલ ૨૪ + ૪ = ૨૮ પદભાંગા થાય છે. ૪૦ ચોવીશીના........... ૯૬૦ ઉદયભાંગા અને ૬૯૧૨ પદભાંગા, પના બંધ રના ઉદયના... ૧૨ ઉદયભાંગા અને ૨૪ પદભાંગા, ૪ના બંધ રના ઉદયના ૧૨ ઉદયભાંગા અને ૨૪ પદભાંગા, ૪/૩/૨/૧ના બંધે ૧ના ઉદયના-૧૦ ઉદયભાંગા અને ૧૦ પદભાંગા, અબંધે ૧ના ઉદયનો. ૧ ઉદયભાંગો અને ૧ પદભાગો, મતાંતરે કુલ .... ૯૯૫ ઉદયભાંગા અને ૬૯૭૧ પદભાંગા થાય છે. જીવભેદમાં મોહનીયના ઉદયસ્થાન : પર્યાપ્ત સૂક્ષ્મએકેન્દ્રિય + લબ્ધિ-અપર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ૭ = ૮ જીવભેદમાં ૧૭ ગુણઠાણ હોય છે. તે જીવોને અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે. એટલે ૭નું ઉદયસ્થાન હોતું નથી. તેથી તે જીવોને ૮૯/૧૦ (કુલ-૩) ઉદયસ્થાનો હોય છે. બાદર પર્યાપ્તા એકેન્દ્રિયાદિ-૫ જીવભેદમાં ૧લું અને રજુ ગુણઠાણ હોય છે. તે જીવોને ૧લા ગુણઠાણે ૮૯/૧૦ (કુલ-૩) ઉદયસ્થાનો અને રજા ગુણઠાણે ૭/૮/૯ (કુલ-૩) ઉદયસ્થાનો હોય છે. એટલે તે જીવોને ૭૮૯/૧૦ (કુલ-૪) ઉદયસ્થાનો હોય છે. ૧ થી ૧૩ જીવભેદમાં નપુંસકવેદનો જ ઉદય હોય છે. સ્ત્રીવેદ કે પુત્રવેદનો ઉદય હોતો નથી. તેથી ૮ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ૮૧ વેદ (નપું.વેદ)=૮ ઉદયભાંગા થાય છે. તેને ઉદયઅષ્ટક કહે છે. એ રીતે, ૧થી૧૩ જીવભેદમાં દરેક ઉદયસ્થાને ૮ ઉદયભાંગા (૧ અષ્ટક) થાય છે. ૧૩૩
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy