SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ * જીવ ૮મા ગુણઠાણે આવે છે ત્યારે હાસ્યાદિ-૬નો ઉદય શરૂ થાય છે. તેમાંથી હાસ્ય-રતિ અને શોક-અતિ બન્ને યુગલો ઉદયમાં પરસ્પર વિરોધી હોવાથી જ્યારે હાસ્ય-રતિનો ઉદય હોય છે ત્યારે શોક-અતિનો ઉદય હોતો નથી અને જ્યારે શોક-અરતિનો ઉદય હોય છે ત્યારે હાસ્ય-રતિનો ઉદય હોતો નથી. એટલે એક જીવને એકીસાથે બેમાંથી કોઈપણ એક જ યુગલનો ઉદય હોય છે અને ભય-જુગુપ્સા અધ્રુવોદયી છે એટલે ૧ થી ૮ ગુણઠાણા સુધી ક્યારેક ભય-જુગુપ્સા ઉદયમાં હોય છે. ક્યારેક તે બન્ને ઉદયમાં હોતી નથી. ક્યારેક તે બન્નેમાંથી કોઈપણ એક જ ઉદયમાં હોય છે. એટલે એક જીવને એકીસાથે ક્રોધાદિ-૪માંથી કોઈપણ ૧ કષાય ત્રણવેદમાંથી કોઈપણ ૧ વેદ ૨ યુગલમાંથી કોઈપણ ૧ યુગલની ૨ પ્રકૃતિ ૪ નો ઉદય અવશ્ય હોય છે. ક્યારેક ૪ + ભય = ૫ પ્રકૃતિનો ઉદય હોય છે. ક્યારેક ૪ + જુગુ = ૫ પ્રકૃતિનો ઉદય હોય છે. ક્યારેક ૪ + ભય + જુગુપ્સા = ૬ પ્રકૃતિનો ઉદય હોય છે. એટલે ૮ થી ૬ ગુણઠાણે ૪/૫/૬ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. * જીવ પાંચમા ગુણઠાણે આવે છે ત્યારે પ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય શરૂ થાય છે ત્યાં એક જીવને એકીસાથે ક્રોધાદિ-૪માંથી ૧ કષાય પ્રત્યાખ્યાનીય વગેરે ૨ પ્રકારે ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ ૨ યુગલમાંથી કોઈપણ ૧ યુગલની ૨ પ્રકૃતિ પનો ઉદય અવશ્ય ભય = ૬નું કે ૫ + જુગુ. નું ઉદયસ્થાન હોય છે. ૬નું કે પ ૯૯ હોય છે. ક્યારેક ૫ + + ભય + જુગુ. = ૭ =
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy