SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ( માર્ગણા ] બંધસ્થાન બંધભાંગા ૨૨/૧/૧૭/૧૩૯ ' ૬+૪+૨+૨+૨=૧૬ ૨૨/૧૧/૧૭/૧૩/૯/પ/૪૩/૨/૧૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧ ૨૨/૨/૧૭/૧૩/૯/૫/૪/૩/૨/૧ ૬ +૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧ કૃષ્ણાદિ-૫ શુક્લ ભવ્ય અભવ્ય ઉપ-ક્ષાયિક ક્ષયોપશમ મિશ્ર ૨૨. ૨+૨+૨+૧+૧+૧+૧+૧=૧૧ [ ૧૭/૧૩/૯પ૪/૩/૨/૧ ૧૭/૧૩/૯ ૧૭. ૨+૨+૨=૯ ૨૧. ૨૨ સાસ્વાદન મિથ્યાત્વ સંજ્ઞી ૨૨/૧૧/૧૭૧૩/૯/પ/૪/૩/૨/૧૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧ અસંશી | ૨૨/૨૧ ૬+૪=૧૦ આહારી [૨૨/૧૧/૧૭૧૩/૯/૫/૪/૩/૨/૧૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧ અણાહારી ૨૨/૧૧/૧૭ ૬+૪+૨=૧૨ મોહનીયના ઉદયસ્થાનો - एगं व दो व चउरो, एत्तो एगाहिआ दसुक्कोसा । ओहेण मोहणिजे, उदयठाणाणि नव हुंति ॥ १३ ।। ગાથાર્થ- સામાન્યથી મોહનીયકર્મના ઉદયસ્થાનો એક-બે-ચાર એનાથી આગળ એક-એક પ્રકૃતિ વધારતાં ઉત્કૃષ્ટથી ૧૦ પ્રકૃતિ સુધીના ૯ હોય છે. વિવેચન - ૧૧મા ગુણઠાણેથી જીવ ૧૦મા ગુણઠાણે આવે છે ત્યારે સં.લોભનો ઉદય શરૂ થાય છે. ત્યારે ૧ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે. * ૯મા ગુણઠાણે અવેદી અવસ્થામાં ક્રોધાદિ-૪ માંથી કોઈપણ એક કષાયનો ઉદય હોય છે. તે વખતે અવેદીને ૧ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે. જ્યારે વેદનો ઉદય શરૂ થાય છે ત્યારે સવેદીને ક્રોધાદિ-જમાંથી કોઈપણ ૧ કષાય, ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ, ૨ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે. ૯૮
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy