SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જે ઉત્તરપ્રકૃતિનો જે ઉત્કૃષ્ટસ્થિતિબંધ કહ્યો છે. તે ઉત્તર પ્રકૃતિના તે ઉત્કૃષ્ટસ્થિતિબંધને મિથ્યાત્વના ઉત્કૃષ્ટસ્થિતિબંધવડે ભાગતાં જે આવે, તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગચૂન કરવાથી જે આવે, તે જ તે પ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ જાણવો. દાવ૦ મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦કો/કોસાને મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ કોકોસા)થી ભાગતાં ૧ સાગરોપમ આવે. તેમાંથી પલ્યોછેઅસં૦ભાગ ઓછો કરવાથી મિથ્યાત્વનો જઘન્યસ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગચૂન ૧ સાગરોપમ થાય છે. એ જ રીતે, નિદ્રા-પ અને અશાતાની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોકો, સાવનો મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ કોકોસા)થી ભાગાકાર કરવો એટલે કે નીચે બતાવ્યા મુજબ છેદ ઉડાડવો. 3φφφφφφφφφφφφφφφ * = સાગરોપમ થાય. Οφφφφφφφφφφφφφφφ. એક સાગરોપમના સાત ભાગ કરવા. તેમાંથી ત્રણ ભાગ લેવા એ ત્રણ ભાગમાંથી પલ્યોપમનો અસંખ્યાતમોભાગ ઓછો કરવાથી તે પ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ પલ્યો અસંવભાગન્યૂન સાતીયાત્રણભાગ થાય છે. અનંતાનુબંધી વગેરે ૧૨ કષાયની ઉસ્થિતિ ૪૦ કોકોસાઈને મિથ્યાત્વની ૭૦ કોકોસાવથી ભાગતાં ૪oooooooooooooo¢ ૪ Οφφφφφφφφφφφφφφφ સાગરોપમ આવે. એટલે કે ૧ સાગરોપમના સાત ભાગ કરવા. તેમાંથી ૪ ભાગ લેવા. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરવાથી પહેલા ૧૨ કષાયનો જઘન્યસ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમોભાગ ન્યૂન સાતીયા ચારભાગ થાય છે. સૂક્ષ્મત્રિક, વિકસેન્દ્રિયત્રિક, પાંચમું સંઘયણ, પાંચમું સંસ્થાન એ ૮ પ્રકૃતિની ઉસ્થિતિ ૧૮ કોકોસાને મિથ્યાત્વની ૭૦ કોકોસા)થી
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy