SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગતાં ૧૮૦૦ pho ૯ ૩૫ સાગરોપમ આવે. p¢¢¢¢ ૩૫ એટલે કે ૧ સાગરોપમના ૩૫ ભાગ કરવા. તેમાંથી ૯ ભાગ લેવા. તેમાંથી પલ્યોઅસંભાગ ઓછો કરવાથી તે પ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમોભાગન્યૂન પાંત્રીસીયા નવભાગ થાય છે. - સ્ત્રીવેદ, મનુષ્યદ્ધિક, લાલવર્ણ, તૂરોરસ એ ૫ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ કોકોસાને મિથ્યાત્વની ૭૦ કોકોસાથી ભાગતાં ૧૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૩ સાગરોપમ થાય. ૧૪ ૧૪ એટલે કે ૧ સાગરોપમના ૧૪ ભાગ કરવા. તેમાંથી ૩ ભાગ લેવા. તેમાંથી પલ્યોઅસંભાગ ઓછો ક૨વાથી સ્ત્રીવેદાદિ-૫નો જધન્યસ્થિતિબંધ પલ્યોઅસંભાગન્યૂન ચૌદીયા ત્રણભાગ થાય છે. હાસ્ય-રતિ, સ્થિરાદિ-૫, શુભવિહાયોગતિ, સુરભિગંધ, શુક્લવર્ણ, મધુરરસ, મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણ, પહેલું સંઘયણ અને પહેલું સંસ્થાન એ-૧૭ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૦કોકોસાને મિથ્યાત્વની કોકોસાથી ભાગતાં સાગરોપમ આવે છે. એટલે હાસ્યાદિ-૧૭નો જઘન્યસ્થિતિબંધ પલ્યોઅસંભાગન્યૂન સાતીયો એકભાગ થાય છે. બીજાસંઘયણ અને બીજાસંસ્થાનની ઉટસ્થિતિ ૧૨ કોકોસા૦ને ૧૦૦૦૦૦૦૦૦૦૦૦dod મિથ્યાત્વની કોકોસાથી ભાગતા દ ૩૫ ૩૫ સાગરોપમ થાય. તેમાંથી પલ્યોઅસંભાગન્યૂન ક૨વાથી તે બન્નેનો જઘન્યસ્થિતિબંધ પલ્યોઅસં૦ ભાગન્સૂન પાંત્રીસીયા છભાગ થાય છે. ત્રીજાસંઘયણ અને ત્રીજાસંસ્થાનની ઉ સ્થિતિ ૧૪ કૌકોસાને ૯૭
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy