________________
| ચિત્રનં.૪માં બતાવ્યા મુજબ મ નામનો હીરો (અનાદિએકેન્દ્રિયમ) નૂતનવર્ષના ૧લા સમયે મિ0મોની ૧ સાગરોપમ = ૩૦ સમયની સ્થિતિને બાંધે છે. તે સમયે તેના ભાગમાં જે કર્મદલિકો આવે છે તે દલિકોને મિ0મોની ૧ સાગરોપમ = ૩૦ સમયની સ્થિતિમાંથી અબાધાનું અંતર્મુહૂર્ત = ૩ સમયને છોડીને, તેની ઉપરની ૪ થી ૩૦ સમયની સ્થિતિમાં વિશેષહીન ક્રમે ગોઠવે છે. તેમાં ૧ થી ૩ સમયની અબાધાસ્થિતિ છે. તેની ઉપર ૪ થી ૩૦ સમયની નિષેકસ્થિતિ છે. એટલે ચિત્રનં.૪ માં બતાવ્યા મુજબ એક જ સમયમાં (નૂતનવર્ષના ૧લા સમયે) બંધાયેલી મિ0મોની અબાધાકાળ સહિત નિષેકસ્થિતિને એકસમયબદ્ધકર્મલતા કહે છે.
ચિત્રનં૦૪
એકસમયબદ્ધકર્મલતા
> હિરો - 4
૩૦ ૨૯
NNNNNNNN
U194YMNO
નિપેકરચના
મિ.મો.ની ૧ સાગરોપમ=૩૦ સમયની સ્થિતિ : ૨૦૦૮૦ ૦૧૪ ૦૨૬૩
અબાલાસ્થિત
૨૫