________________
જી
વિV
F S «રા: ' ર , - એકેન્દ્રિયજીવો....... જ્ઞાનાવરણીયાદિ-૪ નો ૩ સાગરોપમનો,
મિથ્યાત્વમોહનીયનો - ૧ સાગરોપમનો, ચારિત્રમોહનીયનો - ૪ સાગરોપમનો,
નામ- ગોત્રનો ૨ સાગરોપમનો,
| 0
મનુષ્યાયુ કે તિર્યંચાયુનો જઘન્યથી અંતર્મુહૂર્તનો
અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડવર્ષનો સ્થિતિબંધ કરે છે. સંજ્ઞીજીવો...... ઉત્કૃષ્ટથી જ્ઞાનાવરણીયાદિ-૪નો ૩૦ કોકોસાનો,
ચારિત્રમોહનીયનો ૪૦ કોકોસાનો, મિથ્યાત્વમોહનીયનો ૭૦ કોકોસાઈનો,
નામ-ગોત્રનો ૨૦ કોળકોસાનો,
| દેવાયુ-નરકાયુનો ૩૩ સાગરોપમનો, | મનુષ્યાયુ-તિર્યંચાયુનો પૂર્વક્રોડવર્ષનો સ્થિતિબંધ કરે છે. સંજ્ઞી જીવો. જઘન્યથી જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મનો અંતકોકો સાવનો,
મનુષ્યાયુ-તિર્યંચાયુનો અંતર્મુહૂર્તનો, દેવાયુ-નરકાયુનો ૧૦000 વર્ષનો સ્થિતિબંધ કરે છે.
કાળદર્શક યંત્ર :કેવળીભગવંતની દૃષ્ટિથી પણ જેના બે વિભાગ ન થઈ શકે છે એવા કાળના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશને “સમય” કહે છે.
અસંખ્યસમય = ૧ આવલિકા.... ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લકભવ.. ૧૭ll ક્ષુલ્લકભવ = ૧ શ્વાસોચ્છવાસ.. ૪૯ શ્વાસોચ્છવાસ = ૧ લવ.....
૩૮ll લવ = ૧ ઘડી..... ( ૨ ઘડી = ૧ મુહૂર્ત = ૪૮ મિનિટ... ૩૦ મુહૂર્ત = ૧ દિવસ (અહોરાત્રી)...... ૩૦ દિવસ = ૧માસ.... ૧૨ માસ = ૧ વર્ષ....
||
||
||
||