SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ - વિવેચન :- અપ્રમત્તસંયમી ઉપશમશ્રેણી ત્રણ રીતે માંડી શકે છે. (૧) જે ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ મનુષ્ય નરકાયુ અને તિર્યંચાયુ બાંધેલું ન હોય, પણ દેવાયું બાંધેલું હોય, તે ૪ થી ૭ ગુણઠાણે અનંતાનુબંધીની વિસંયોજના કરીને, શ્રેણીગતઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરીને, ઉપશમશ્રેણી માંડે છે. તેને ૮ થી ૧૧ ગુણઠાણા સુધી સત્તામાં નરકાયુ, તિર્યંચાયુ અને અનંતાનુબંધીચતુષ્ક વિના, જ્ઞા૦૫ + દર્શના૦૯ + વે૦૨ + મો૦૨૪ + આયુ૦૨ + નામ-૯૩ + ગોત્ર-૨ + અંતo૫ = ૧૪૨ કર્મપ્રકૃતિ હોય છે. | (૨) કેટલાક આચાર્ય મસા)ના મતે જે ક્ષયોપશમસમ્યગૃષ્ટિ જીવે “અનંતાનુબંધીની ઉપશમના” કરી હોય. તેમજ નરકાયુ અને તિર્યંચાયુ બાંધેલું ન હોય પણ વૈમાનિક દેવાયુ બાંધેલું હોય, તે ક્ષયોપશમ સમ્યગૃષ્ટિ જ્યારે શ્રેણિગતઉપશમસમ્યકત્વને પ્રાપ્ત કરીને, ઉપશમશ્રેણી માંડે છે, ત્યારે તેને ૮ થી ૧૧ ગુણઠાણા સુધી સત્તામાં નરકાયુ અને તિર્યંચાયુ વિના જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૮ + આયુ૦૨ + નામ-૯૩ + ગોત્ર-૨ + અંત૨૫ = ૧૪૬ કર્મપ્રકૃતિ હોય છે. | (૩) જેને વૈમાનિક દેવનું આયુષ્ય બાંધેલુ હોય એવો ક્ષપક ઉપશમશ્રેણી માંડે છે. ત્યારે તેને ૮ થી ૧૧ ગુણઠાણા સુધી સત્તામાં જ જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૧ + આયુ૦૨ + નામ- - ૯૩ + ગો૦૨ + અંત૦૫ = ૧૩૯ કર્મપ્રકૃતિ હોય છે અને જે ક્ષાયિક- સભ્યત્વી મનુષ્ય પરભવનું આયુષ્ય બાંધેલું ન હોય અને તે જિનનામ નિકાચિત ન કર્યું હોય, તે અવશ્ય ક્ષપકશ્રેણી માંડે છે. ક્ષપકશ્રેણીમાં ૯માના ૧લા ભાગ સુધી સત્તા :खवगं तु पप्प चउसुवि, पणयालं नरय-तिरि-सुराउ विणा । સત્તા વિનુ મડતીરં, ના નિયટ્ટિ પઢEમાને ૨૭ क्षपकं तु प्राप्य चतुर्ध्वपि पञ्चचत्वारिंशं नरक-तिर्यग्सुरायुर्विना । સપ્તવં વિના અષ્ટાગ્રંશ યાવત્ નિવૃત્તિપ્રથમમા: // ૨૭ / 1 - ૧૯૭ )
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy