SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪મા ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય :तित्थुदया उरला-थिर-खगइदुग-परित्ततिग-छसंठाणा । ગુરુનંદુ-વનવડ-નિમિ-તે-પ્પા-સંધયા ૨૧ / दूसर-सूसर-साया-साएगयरं च तीसवुच्छेओ । વારસ કનોડિ ગુમ-રૂઝ-નસ-નયર વેલડ્યું છે. ૨૨ . तसतिग-पणिंदि-मणुआउ-गइ-जिणुच्चंति चरम समयंतो । तीर्थोदयात् औदारिका-स्थिर-खगतिद्विक-प्रत्येकत्रिक-षट्संस्थानानि। अगुरुलधु-वर्णचतुष्क-निर्माण-तैजस-कर्मादिसंहननम् ॥ २१ ॥ दुःस्वर-सुस्वर-साता-सातैकतरं त्रिंशद् व्यच्छेदः । द्वादश अयोगिनि सुभगा-देययशोऽन्यतरवेदनीयम् ॥ २२ ॥ त्रसत्रिक-पञ्चेन्द्रिय-मनुजायुर्गतिजिनोच्चमिति चरमसमयान्तः। ગાથાર્થ :- સયોગીગુણઠાણે તીર્થકર નામકર્મનો ઉદય થવાથી ૪૨ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યાં ઔદારિકદ્ધિક, અસ્થિરદ્ધિક, વિહાયોગતિદ્રિક, પ્રત્યેકત્રિક, ૬ સંસ્થાન, અગુરુલઘુચતુષ્ક, વર્ણચતુષ્ક, નિર્માણ, તૈજસ, કાર્મણશરીર, પ્રથમસંઘયણ, દુઃસ્વર, સુસ્વર અને શાતા-અશાતામાંથી કોઈપણ એક વેદનીય... એ ૩૦ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે અયોગીગુણઠાણે ઉદયમાં ૧૨ કર્મપ્રકૃતિ હોય છે. અયોગીગુણઠાણાના છેલ્લા સમયે સૌભાગ્ય, આદેય, યશ, શાતા-અશાતામાંથી કોઈપણ એક વેદનીય, ત્રસત્રિક, પંચેન્દ્રિયજાતિ, મનુષ્પાયુષ્ય, મનુષ્યગતિ, જિનનામ અને ઉચ્ચગોત્ર... એ ૧૨ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. વિવેચન :- સયોગીગુણઠાણે ઉદયમાં ૪૨ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી (૧) ઔદારિકશરીર, (૨) ઔદારિકસંગોપાંગ, (૩) અસ્થિર, ( (૪) અશુભ, (૫) શુભવિહાયોગતિ, (૬) અશુભવિહાયોગતિ, (૭) પ્રત્યેક, (૮) સ્થિર, (૯) શુભનામકર્મ, (૧૦) સમચતુરસ્ત્ર, (૧૧) ન્યગ્રોધપરિમંડલ, (૧૨) સાદિ, (૧૩) વામન, (૧૪) કુન્જ, (૧૫) હુંડક, (૧૬) અગુરુલઘુ, (૧૭) પરાઘાત, (૧૮) ઉપઘાત, (૧૯) શ્વાસોચ્છવાસ, (૨૦) વર્ણ, (૨૧) ગંધ, (૨૨) રસ, ૧૩. મનુગતિ + પંચેન્દ્રિયજાતિ + શ૦૩ + અંચ + પ્રથમ સંઘયણ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૨ = ૧૯ + પ્ર૮૬ (આતપ, ઉદ્યોત વિના) + ત્રસાદિ-૧૦ - અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૩૮ "હા " ( ૧૮૬ P M '
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy