SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તો.... ક્રમશઃ ૭મો, ૬કો, પમો, ૪થો, ૩જો, રજો, ૧લો માળ પાડવો પડે, તેમ સૂક્ષ્મયોગના આધારે બાદરયોગ રહેલો છે. તેમાં પણ સૂક્ષ્મકાયયોગના આધારે સૂક્ષ્મમનોયોગ-સૂક્ષ્મવચનયોગ રહેલા છે અને બાદરકાયયોગના આધારે બાદરમનોયોગ-બાદરવચનયોગ-શ્વાસોચ્છવાસાદિ ક્રિયા ચાલી રહી છે. તેથી યોગનિરોધ કરતી વખતે કેવલીભગવંત ક્રમશઃ (૧) બાદરવચનયોગ (૨) બાદરમનોયોગ (૩) શ્વાસોચ્છવાસ (૪) (બાદરકાયયોગ (૫) સૂમવયનયોગ (૬) સૂક્ષ્મ મનોયોગ અને (૭) સૂક્ષ્મકાયયોગને રોકે છે. તે (6) સૂક્ષ્મકાયયોગને રોકતી વખતે કેવલીભગવંત સૂક્ષ્મક્રિયા-અપ્રતિપ્રાતી નામના શુકલધ્યાનના ત્રીજાપાયા પર ચઢેલા હોય છે. તે ધ્યાનના બળથી પેટાદિના પોલાણ ભાગમાં આત્મપ્રદેશો પૂરાઈ જાય છે એટલે પોતાના શરીરના ભાગમાંથી આત્મપ્રદેશો સંકોચાઈને પોતાના શરીરના ; ભાગમાં રહી જાય છે. સૂક્ષ્મ = અતિઅલ્પ અપ્રતિપાતી = પતનથી રહિત જેમાં માત્ર કાયાની સૂક્ષ્મક્રિયા જ ચાલુ હોય છે અને ત્યાંથી પરિણામનું પતન થતું નથી. તેને સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી નામનું શુકલધ્યાન છે કહે છે. | ધ્યાન = આત્મપ્રદેશોની સ્થિરતા.... કેવલીભગવંતોને ભાવમન હોતું નથી. તેથી છમસ્થોની જેમ મનને સ્થિર કરવારૂપ ધ્યાન હોતું નથી. પરંતુ ૧૩માં ગુણઠાણાના અંતે આત્મપ્રદેશોને સ્થિર કરવારૂપ છે ભાગાકવણીગણાતને ધ્યાન હોય છે. જો કે બાદર મન-વચન-કાયયોગ રોકાઈ કીશમોહગુણસ્થાનકો ગયા પછી આત્મપ્રદેશોની હલન-ચલનરૂપ ક્રિયા લગભગ કિમપરાશગુણસ્થાનો રોકાઈ જાય છે. માત્ર સૂક્ષ્મકાયયોગ પૂરતી જ ચાલુ એ અનિવૃત્તિગુણસ્થાન હોય છે. તેને પણ સ્થિર કરવાની ક્રિયા અપ્રમતગુણચાનો ચાલુ હોય છે. માટે ત્યાં આત્મપ્રદેશોને સ્થિર કરવારૂપ ધ્યાન હોય છે. તેને સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી મક મિશ્વગુણસ્થાનકને * સારવાદકગુણસ્થાનકને ધ્યાન કહે છે. TIT T૧૪૮ણાત્રાસ્થાની અયોગીકે લી ચાનક - ઉપરશોતમો ગુણસ્થાન) અપૂર્વકરણગુણસ્થાનકે પ્રમગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાન) સમ્યકત્વગુણસ્થાન મિશ્રગુણસ્થાનક શથ્યાત્વાભાસ્થાન) ૧૪૮)
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy