________________
એક મીટર કાપડના સંખ્યાત = ૧૦ ટુકડા કરવા. તેમના કોઈપણ એક ટુકડાને, એક મીટર કાપડનો સંખ્યાતમો ભાગ કહેવાય. ષત્થાનવૃદ્ધ અધ્યવસાયોની સમજુતિ :
(૧) ધારો કે, અપૂર્વકરણના પ્રથમ સમયે જઘન્યવિશુદ્ધિવાળા અધ્યવસાયમાં વિશુદ્ધિ ૧૦૦૦૦ પાવર છે. તેના અનંતાભાગ કરવા માટે... ૧૦૦૦૦નો અનંત ૧૦૦૦થી ભાગાકાર કરવો. એટલે ૧૦૦૦૦ + ૧૦ આવશે. એટલે ૧૦૦૦૦માંથી ૧૦ પાવરવિશુદ્ધિનો એક-એક ભાગ કરતાં કુલ અનંત = ૧૦૦૦ ભાગ થશે. તેમાંના ૧૦ પાવરવાળા કોઈપણ એક ભાગને “અનંતમોભાગ” કહેવાય.
૧૦૦૦ =
= ૧૦૦૧૦
ચિત્રનં.૩૪માં બતાવ્યા મુજબ ૧૦૦૦૦ પાવરવાળા પ્રથમ અધ્યવસાયની અપેક્ષાએ ૧૦૦૦૦ + ૧૦ (અનંતમોભાગ) પાવરવાળો બીજો અધ્યવસાય,... ૧૦૦૧૦ + ૧૦ = ૧૦૦૨૦ પાવરવાળો ત્રીજો અધ્યવસાય વગેરે કેટલાક અધ્યવસાયો અનંતભાગાધિકવિશુદ્ધિવાળા હોય છે.
(૨) ૧૦૦૦૦ના અસંખ્યાતાભાગ કરવા માટે....૧૦૦૦૦નો અસંખ્યાત=૧૦૦થી ભાગાકાર કરવો. એટલે ૧૦૦૦૦+૧૦૦=૧૦૦ આવશે. એટલે ૧૦૦૦૦માંથી ૧૦૦ પાવવિશુદ્ધિનો એક-એક ભાગ કરતાં કુલ અસંખ્ય=૧૦૦ ભાગ થશે. તેમાંના ૧૦૦ પાવરવાળા કોઈપણ એક ભાગને “અસંખ્યાતમોભાગ” કહેવાય.
=
ચિત્રનં. ૩૪માં બતાવ્યા મુજબ ૧૦૦૦૦ પાવરવાળા પ્રથમ અધ્યવસાયની અપેક્ષાએ ૧૦૦૦૦ + ૧૦૦
=
૧૦૧૦૦ પાવરવાળો અધ્યવસાય અસંખ્યાતભાગાધિક વિશુદ્ધિવાળો કહેવાય... ત્યારપછીનો ૧૦૧૧૦૮ પાવરવાળો... ૧૦૧૨૦ પાવરવાળો... ૧૦૧૩૦ પાવરવાળો.... વગેરે કેટલાક અધ્યવસાયો અસંખ્યાતભાગાધિકવિશુદ્ધિવાળા
હોય છે.
૨૮. વિશેષ સમજુતિ માટે જુઓ કમ્મપયડીમાં બંધનકરણ...
22)
૦૮
મિશ્રગુણસ્થાનક
સારવાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક
અનિવૃત્તિગુણસ્થાનક અપૂર્વકરણગુણસ્થાનક
દેશવિરતિગુણસ્થાનક સમ્યક્ત્વગુણસ્થાનક
અપ્રમત્તગુણસ્થાનક
પ્રમત્તગુણસ્થાનક
સૂર સંપરાર ણ ાનક
અયોગીકેવલીગુણસ્થાનક
ણમોગુણસ્થાનક
ગુણસ્થાન
Q wor
`ગીકેવલીગુણસ્થાનક
Nablazephe